Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
🎞 Entertainment

શુભમન ગિલ અને સારા અલી વચ્ચે ઈલુ ઈલુ?, એરપોર્ટ પર જોવા મળ્યાં સાથે, તસવીર લીક

Gujaratnow2 min read
શુભમન ગિલ અને સારા અલી વચ્ચે ઈલુ ઈલુ?, એરપોર્ટ પર જોવા મળ્યાં સાથે, તસવીર લીક

ફરી સાથે જોવા મળ્યા સારા-શુભમન

એક યુઝરે સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં સારા અને શુભમન ગિલ સાથે બેઠેલા જોવા મળી રહ્યા છે.  

આ ફોટો એરપોર્ટનો જણાવવામાં આવી રહ્યો છે. ફોટામાં તમે સારા અને શુભમનને એકસાથે બેઠેલા જોઈ શકો છો. બંને એકબીજા સાથે વાત કરી રહ્યા છે.  

સારા અલી ખાન અને શુભમનના આ ફોટાએ ફરી એકવાર તેમના અફેરના સમાચારને લાઇમલાઇટમાં લાવી દીધા છે.  

સારા અને શુભમનનો આ લીક ફોટો ટોક ઓફ ધ ટાઉન બન્યો

સારા અને શુભમનનો આ લીક ફોટો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. સારાનો આ ક્રિકેટર સાથેનો ફોટો લેટેસ્ટ છે કે જૂનો, તેની માહિતી હજુ સામે આવી નથી. પરંતુ એ વાત ચોક્કસ છે કે સારા અને શુભમન વચ્ચે કંઈક ચાલી રહ્યું છે.  

શુભમન તરફથી સંકેતો ચોક્કસ મળ્યાં

આ પહેલા પણ બંને ઘણી એક સાથે જોવા મળ્યા છે. લોકોએ સારા અને શુભમનને ગુપચુપ મીટિંગ કરતા જોયા છે. સારાએ હજુ સુધી અફેરના સમાચાર પર મૌન તોડ્યું નથી.  

પરંતુ શુભમન તરફથી સંકેતો ચોક્કસ મળ્યા છે. સારા અને શુભમનના ડેટિંગના સમાચાર પહેલીવાર સામે આવ્યા જ્યારે બંને મુંબઈની એક રેસ્ટોરન્ટમાં ડિનર કરતા જોવા મળ્યા હતા. બંનેની સાથેની તસવીર જોરદાર વાયરલ થઈ હતી.  

આ પછી બંનેના લિંકઅપના સમાચારો ઉડવા લાગ્યા. સારા પહેલા શુભમનનું નામ સચિન તેંડુલકરની પુત્રી સારા સાથે જોડાયું હતું. જ્યારે સારાના અગાઉના સંબંધો કાર્તિક આર્યન સાથે હતા. સારા અને શુભમનના સંબંધોની સત્યતા જાણવા માટે ચાહકોમાં ભારે ઉત્તેજના છે.

શુભમન ગિલે ODI ફોર્મેટ બાદ હવે T20માં પણ રેકોર્ડ બનાવ્યાં

ટીમ ઈન્ડિયાના ઓપનર શુભમન ગિલ હાલમાં ક્રિકેટ જગતમાં છવાયેલો છે. ODI ફોર્મેટ બાદ હવે તેણે T20માં પણ રેકોર્ડ બનાવ્યાં છે. શુભમન ગિલે બુધવારે ન્યૂઝીલેન્ડ સામે અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં અંતિમ T20માં શાનદાર સદી ફટકારી હતી. તેણે પોતાના બેટથી 63 બોલમાં 126 રનની અણનમ ઇનિંગ રમી હતી. જેના કારણે ટીમ ઈન્ડિયાએ ટી-20 સિરીઝમાં ન્યૂઝીલેન્ડને 2-1થી હરાવ્યું હતું.

Gujaratnow2 min read

Related News