Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
🛍 Lifestyle

પાન ખાવાથી થતાં ફાયદા જાણીને ચોંકી જશો, પરિણીત પુરુષો માટે તો ખાસમખાસ

Gujaratnow1 min read
પાન ખાવાથી થતાં ફાયદા જાણીને ચોંકી જશો, પરિણીત પુરુષો માટે તો ખાસમખાસ

પાન ખાવુ પુરૂષો માટે ફાયદાકારક

મીડિયા રિપોર્ટ મુજબ, પુરૂષો માટે લવિંગ, વરિયાળી અને ઈલાયચી વધુ 1 પાન ગુણકારી છે. રિપોર્ટ મુજબ, એક પાન ખાવાથી પુરૂષોની સેક્સ્યુઅલ લાઈફ વધુ સારી થાય છે. આ લવિંગ, વરિયાળી અને ઈલાયચીના કોઈ પણ નુસ્ખાથી વધુ અસરકારક હોય છે. કારણકે તેમાં તમને આ બધી વસ્તુઓ સાથે ગુલકંદ અને સોપારી પણ મળે છે. પાનની સાથે આ બધી વસ્તુઓ પરિણીત પુરૂષોના જાતિય સ્વાસ્થ્ય માટે વધુ પ્રભાવશાળી માનવામાં આવે છે. જેમાં પુરૂષોમાં કામેચ્છામાં કમી (લિબિડો), નપુંસકતા, ટેસ્ટોસ્ટેરોનમાં કમી, જનનાંગોમાં રક્તપ્રવાહ વગેરે સુધરી જાય છે.

પાનના પાંદડાથી થાય છે આ ફાયદા

  1. જો તમારો હાથ કપાઈ ગયો છે અને તે જગ્યાએ ફરીથી બળતરા થઇ રહી છે તો તમે પાનના પાંદડાનો ઉપયોગ કરી શકો છો. માનવામાં આવે છે કે પાનમાં રહેલ એનલજેસિક ગુણ તાત્કાલિક રાહત પહોંચાડે છે. જેના માટે પાનના પત્તાની પેસ્ટ બનાવો અને પ્રભાવિત જગ્યા પર લગાવો. આ સ્કિનની અંદર જઇને દુ:ખાવો અને બળતરામાંથી રાહત આપે છે.
  2. આ સિવાય પાનમાં રહેલા એન્ટી-સેપ્ટિક અને એન્ટી-ફંગલ ગુણ હોય છે, જે ફંગલ ઈન્ફેક્શન અને સેપ્ટિક થવાથી રાહત આપે છે. આ સિવાય કબજીયાતમાં પણ પાનના પાંદડા રાહત આપે છે.
Gujaratnow1 min read

Related News