Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
feshion

નહીં પડે Waxing કે Threadingની જરૂર, આ રીતે 'ટૂથપેસ્ટ' લગાવીને દૂર કરો અણગમતા વાળ

Gujaratnow1 min read
નહીં પડે Waxing કે Threadingની જરૂર, આ રીતે 'ટૂથપેસ્ટ' લગાવીને દૂર કરો અણગમતા વાળ

જો તમારા ચહેરા પર અણગમતા વાળ છે. તો તેને હટાવવા માટે વેક્સિંગ કે થ્રેડિંગનું દર્દ સહન કરવું પડે છે. પરંતુ હવે તમારે અણગમતા વાળ દૂર કરવા માટે વેક્સિંગ કે થ્રેડિંગનો દુખાવો સહન નહીં કરવો પડે. તેના બદલે તમે ચહેરાના વાળ દૂર કરવા માટે ટૂથપેસ્ટની મદદ લઈ શકો છો. હેર રિમૂવલ ક્રિમની જેમ ટૂથપેસ્ટમાં ત્વચાને નુકસાન પહોંચાડવા વાળા કેમિકલ પણ નથી હોતા. આવો જાણીએ આ ઘરગથ્થુ ઉપાયને અપનાવવાની રીત.

ઘરે બનાવો હેર રિમૂવલ ક્રિમ
સામગ્રી

  • 2 ચમચી બેસન
  • 4-5 ચમચી દૂધ
  • 1 ચમચી સફેદ ટૂથપેસ્ટ
  • હોમમેડ હેર રિમૂવલ ક્રિમ બનાવવાની રીત
    અણગમતા વાળ હટાવવા માટે હેર રિમૂવલ ક્રિમ ઘરે બનાવી શકાય છે. જેના માટે 1 કટોરીમાં 2 ચમચી બેસન, 4-5 ચમચી દૂધ અને 1 ચમચી સફેદ ટૂથપેસ્ટને સારી રીતે મિક્ષ કરો. આ પેસ્ટને વધારે જાડી ન બનાવો.
  • અણગમતા વાળ કેવી રીતે કરશો દૂર
    કોઈપણ ભાગમાંથી અણગમતા વાળ દૂર કરવા માટે આ હોમમેડ હેર રિમૂવલ ક્રીમ ત્વચા પર લગાવો. પેસ્ટને સૂકવવા દો અને પછી કોટન પેડ અથવા કોટન બોલ વડે વાળની ​​વિરુદ્ધ દિશામાં ઘસો. જ્યારે બધા અણગમતા વાળ દૂર થઈ જાય. ત્યારે ત્વચાને સામાન્ય પાણીથી ધોઈ લો. છેલ્લે ત્વચા પર મોઈશ્ચરાઈઝર લગાવો.
Gujaratnow1 min read

Related News