પુરૂષોની આંખ ફડકવાથી મળે છે ભવિષ્યના આ સંકેતો, જાણો શું કહે છે સામુદ્રિક શાસ્ત્ર

પુરૂષોની આંખ ફડકવાથી મળે છે ભવિષ્યના આ સંકેતો, જાણો શું કહે છે સામુદ્રિક શાસ્ત્ર

મહિલા કે પુરૂષોની આંખો ફડવા પાછળ સામુદ્રિક શાસ્ત્રમાં ઘણા કારણો જણાવવામાં આવ્યા છે. જોકે એ વાત મહત્વ ધરાવે છે કે વ્યક્તિની ડાબી આંખ ફડકે છે કે જમણી. તેના વિશે સામુદ્રિક શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે.

જ્યોતિષ, વાસ્તુ અને ફેંગશુઈની જેમ જ સામુદ્રિક શાસ્ત્રનું પણ પોતાનું મહત્વ છે. એવામાં આજે અમે જણાવીશું કે પુરૂષોની આંખો ફડકવા પાછળના શું સંકેત છે.

જમણી આંખ
પુરૂષોની જમણી આંખ ફડકવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનો મતલબ છે કે તેનાથી વ્યક્તિના જીવનમાં કંઈક સારૂ થવા જઈ રહ્યું છે. તે ઉપરાંત અધુરી ઈચ્છા પુરી થશે. તેની સાથે જ પુરૂષોની જમણી આંખ ફડકવી ઘન લાભનો સંકેત છે.

ડાબી આંખ
સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જો પુરૂષોની ડાબી આંખ ફડકી રહી છે તો તે અશુભ સંકેત તરફ ઈશારો કરે છે. ડાબી આંખ ફડકવાથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલીમાં પડી શકો છો. એવામાં જરૂરી છે કે કોઈ પણ પગલું સમજી વિચારીને ભરો.

બન્ને આંખ
સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની બન્ને આંખો એક સાથે ફડકી રહી છે તો એ પણ સારો સંકેત માનવામાં આવે છે. તે વ્યક્તિના જીવનમાં કંઈક સારૂ થવાનું છે અને જલ્દી જ કોઈ જુના મુત્ર કે સગા સાથે મુલાકાત થઈ શકે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow