આંખની આ બિમારીઓ તમને ટેસ્ટિંગ માટે આપે છે મોટા સંકેત, લક્ષણ દેખાતા તાત્કાલિક એક્સપર્ટનો કરો સંપર્ક

આંખની આ બિમારીઓ તમને ટેસ્ટિંગ માટે આપે છે મોટા સંકેત, લક્ષણ દેખાતા તાત્કાલિક એક્સપર્ટનો કરો સંપર્ક

આંખમાં કોઈ પણ ફેરફાર થતા તાત્કાલિક નિષ્ણાંતને મળો

રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર મુજબ 21 મિલિયનથી વધુ અમેરિકન આંખોની સમસ્યાઓથી પીડિત છે. આઈઆરએક્સ મુજબ આંખની ઘણી સમસ્યાઓ સામાન્ય હોય છે, જેમકે માઈલ્ડ માયોપિયા, મોતિયો, ગ્લૂકોમા વગેરે. જો કે, અમુક એવી સમસ્યાઓ પણ હોય છે, જે આંખને મોટુ નુકસાન પહોંચાડી શકે છે. ઘણી એવી બિમારીઓ હોય છે, જે આપણને આઈ ટેસ્ટિંગ માટે સંકેત આપે છે પરંતુ તમે તેને ઈગ્નોર કરી દો છો.

લાલ આંખો થવી: આંખની લાલાશ અલગ-અલગ સ્થિતિઓ અને ઈજાના કારણે આવી શકે છે. જેનાથી બળતરા, સોઝો અને ક્યારેક ક્યારેક રોશની પણ જઇ શકે છે. રેડ આઈ હોવાના કારણે ઘણી વખત આંખોની નાની બ્લડ સેલ્સ કોશિકાઓ સોઝી જાય છે. પરંતુ જો કોઈ ઈજા વિના અથવા દર્દ વિના આંખો લાલ થઇ રહી છે તો તમારે તાત્કાલિક એક્સપર્ટને મળવુ જોઈએ.

આંખમાં અચાનક દુ:ખાવો થવો- જો તમને અચાનક આંખમાં દુ:ખાવો મહેસૂસ થાય છે તો દુ:ખાવાની તાત્કાલિક એક્સપર્ટ પાસેથી સલાહ લેવી જોઈએ. દુ:ખાવાના અનેક કારણ હોઇ શકે છે. ઘણી વખત આંખમાં દુ:ખાવો હવામાનમાં ફેરફાર અને મામૂલી સંક્રમણના કારણે પણ થઇ શકે છે.

પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ હોવુ- જો તમારી આંખ પ્રકાશ પ્રત્યે વધુ સંવેદનશીલ થઇ છે અને આમ પહેલા નહોતુ તો સંભાવના છે કે તમારા લેન્સમાં કોઈ સમસ્યા હોય. આ સાથે તેમાં તમને રોશનીમાં ધુંધળાપણ પણ મહેસૂસ થઇ શકે છે. જેને નજર અંદાજ કરવુ ભારે પડી શકે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow