ઇઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને કાઢવાની તૈયારી

ઇઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને કાઢવાની તૈયારી

ઇઝરાયલ-હમાસ યુદ્ધનો આજે પાંચમો દિવસ છે. આ દરમિયાન ઈઝરાયલે પેલેસ્ટાઈન પર ફોસ્ફરસ બોમ્બ ફેંક્યા છે. પેલેસ્ટાઈનની ન્યૂઝ એજન્સી 'વફા' અનુસાર, ઈઝરાયલની સેનાએ ગાઝાને અડીને આવેલા અલ-કરામા શહેર પર પ્રતિબંધિત ફોસ્ફરસ બોમ્બનો ઉપયોગ કર્યો છે. આ બોમ્બ જે વિસ્તારમાં પડે છે ત્યાં ઓક્સિજનનો સ્તર ઘટી જાય છે. એના કણો એટલા નાના હોય છે કે એ માનવ શરીરમાં પ્રવેશ કરે છે.

એ જ સમયે ઇઝરાયલે ગાઝામાં હમાસની 200 જગ્યા પર રાતોરાત હુમલો કર્યો. ઈઝરાયલની વાયુસેનાએ કહ્યું હતું કે તેમણે હમાસ કમાન્ડર મોહમ્મદ ડેઈફના પિતાના ઘર પર હુમલો કર્યો છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ મુજબ, આ હુમલામાં ડેઈફના ભાઈનું મોત થયું હતું.

બીજી તરફ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પહેલીવાર યુદ્ધને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું- આ યુદ્ધ અમેરિકન વિદેશનીતિની નિષ્ફળતા છે. અમેરિકા પેલેસ્ટાઈનનાં હિતોની અવગણના કરી રહ્યું છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow