ગોંડલની શાળા-કોલેજમાં જુડો-કરાટેના 11 દિવસીય તાલીમ વર્ગનું આયોજન

ગોંડલની શાળા-કોલેજમાં જુડો-કરાટેના 11 દિવસીય તાલીમ વર્ગનું આયોજન

ગોંડલ સીટી પોલીસ સ્ટેશનના એમ.આર.સંગાડા પોલીસ ઇન્સ્પેકટર દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ગોંડલ ખાતે મોંઘીબા હાઇસ્કુલ તથા સહજાનંદ કોલેજ ખાતે મહીલા સ્વરક્ષણ જુડો-કરાટેના તાલીમ વર્ગનું 11 દિવસ સુધી આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૩૦૦ જેટલી વિદ્યાર્થીનિઓને ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવે છે.​ ​​​​​​ગોંડલની શાળા અને કોલેજમાં સ્વરક્ષણ જુડો-કરાટેના તાલીમ વર્ગનું 11 દિવસ સુધી આયોજન કરવામા આવ્યું​ હતું.​​​​​​  

તાલીમ આપવાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓ પોતાની રીતે સક્ષમ હોવી જોઈએ. મહિલાઓ સાથે ઘણા અણબનાવો બને છે. તેની સામે કઈ રીતે લડવું તેને લઈને જુડો કરાટેની ટ્રેનિંગ આપવામાં આવે છે. ત્યારે ગોંડલ સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેક્ટ ગોંડલ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોંઘીબા હાઇસ્કુલના સ્ટુડન્ટ પોલીસ કેડેટ 26મી જાન્યુઆરી પ્રજાસતાક દિવસમાં ગોંડલ તાલુકા કક્ષાએ એક એસ.પી.સી. પ્લાટુન ભાગ લેવાના છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow