મોદી મારા સારા મિત્ર છે, પણ મારાથી ખુશ નથી

મોદી મારા સારા મિત્ર છે, પણ મારાથી ખુશ નથી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે પીએમ મોદી તેમનાથી વધારે ખુશ નથી, કારણ કે વોશિંગ્ટને રશિયન તેલ ખરીદવાને કારણે દિલ્હી પર 50% ટેરિફ લગાવ્યો છે. ન્યૂઝ એજન્સી PTI અનુસાર, ટ્રમ્પે આ વાત મંગળવારે વોશિંગ્ટનમાં હાઉસ રિપબ્લિકન પાર્ટીના સભ્યોની બેઠકમાં કહી

જોકે ટ્રમ્પે એ જણાવ્યું ન હતું કે આ બધી વાતચીત ક્યારે અને ક્યાં થઈ હતી. ટ્રમ્પે કહ્યું- અપાચે હેલિકોપ્ટરને કારણે ભારત ઘણા વર્ષોથી મારી પાસે આવી રહ્યું હતું. અમે તેને બદલી રહ્યા છીએ. ભારતે 68 અપાચે હેલિકોપ્ટરનો ઓર્ડર આપ્યો છે.

મારા તેમના (પીએમ મોદી) સાથે ખૂબ સારા સંબંધો છે. હવે તેમણે રશિયા પાસેથી તેલ ખરીદવાનું મોટાભાગે ઘટાડી દીધું છે.

ટ્રમ્પે ભારત પર કુલ 50% ટેરિફ લગાવ્યો છે, જેમાં 25% વધારાનો ટેરિફ રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે લગાવવામાં આવ્યો છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow