'મોડું થઈ જાય એ પહેલાં પ્લીઝ મારી મદદ કરો!'

'મોડું થઈ જાય એ પહેલાં પ્લીઝ મારી મદદ કરો!'

ફિલ્મ 'આશિક બનાયા આપને'થી ફેન્સના દિલમાં ખાસ સ્થાન બનાવનાર તનુશ્રી દત્તાએ એક્ટિંગથી દૂરી બનાવી લીધી છે, જોકે એક્ટ્રેસ આજકાલ પોતાના પર્સનલ જીવનને કારણે લાઈમલાઈટમાં રહે છે. નાના પાટેકર પર 'મી ટૂ' ઝુંબેશ હેઠળ લાગેલા આરોપો બાદ ફરી એકવાર તનુશ્રીનું નામ ચર્ચામાં આવ્યું છે.

તાજેતરમાં તનુશ્રી દત્તાએ ​​​​​​ધ્રુસકે-ધ્રુસકે રડતાં ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર વીડિયો શેર કર્યો. એક્ટ્રેસે કહ્યું કે છેલ્લાં 4-5 વર્ષથી મારું શોષણ થઈ રહ્યું છે. મંગળવારે હતાશામાં પોલીસને ફોન કર્યો હતો, પરંતુ તેણે ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન આવવાનું કહ્યું હતું. હું ખૂબ જ કંટાળી ગઈ છું, મોડું થઈ જાય એ પહેલાં પ્લીઝ મારી મદદ કરો.

વીડિયોમાં આગળ એક્ટ્રેસ કહે છે, 'મિત્રો, મારા ઘરમાં જ મારું શોષણ થાય છે. મેં હમણાં જ પોલીસને ફોન કર્યો છે. તેમણે મને પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ કરવાનું કહ્યું છે. હું કાલે અથવા પરમ દિવસે ફરિયાદ નોંધાવવા જઈશ. મારી તબિયત એકદમ ખરાબ છે. છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં મને એટલી બધી હેરાન કરવામાં આવી છે કે મારી તબિયત બગડી ગઈ છે. હું કોઈ કામ કરી શકતી નથી, મારું ઘર પણ વેરવિખેર પડ્યું છે.'

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow