પાકિસ્તાન કરતાં ભારતનો પાસપોર્ટ બન્યો પાવરફૂલ, જાણો કયા દેશનો છે નંબર વન

પાકિસ્તાન કરતાં ભારતનો પાસપોર્ટ બન્યો પાવરફૂલ, જાણો કયા દેશનો છે નંબર વન

આર્ટને કેપિટલે 2022 માં વિશ્વના સૌથી શક્તિશાળી અને નબળા પાસપોર્ટ ધરાવતા દેશોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં UAE  ના પાસપોર્ટને સૌથી મજબૂત ગણાવવામાં આવ્યો છે. આ યાદીમાં ભારતના પાસપોર્ટને 69 મું સ્થાન મળ્યું છે. જ્યારે પાકિસ્તાન 94 માં અને બાંગ્લાદેશ 92 માં ક્રમે છે. આ યાદી પરથી જાણી શકાયે છે કે કેટલા દેશોમાં ક્યા દેશના નાગરિકોને વિઝા ફ્રી એન્ટ્રી મળી શકે છે અને કેટલા દેશોમાં વિઝા ઓન અરાઈવલ એન્ટ્રી આપી શકાય છે.

ભારત અને પાકિસ્તાનની સ્થિતિ શું છે.
આર્ટન કેપિટલ દ્વારા જાહેર કરાયેલ વર્ષ 2022 ના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં ભારતને 69 મું સ્થાન આપવામાં આવ્યું છે. ભારતીય નાગરિકો 24 દેશોમાં વિઝા વિના પ્રવેશ કરી શકે છે. જ્યારે 48 દેશોમાં ભારતીય નાગરિકોને વિઝા ઓન અરાઈવલની સુવિધા મળશે. ભારતના નાગરિકોને 126 દેશોની મુલાકાત લેવા માટે વિઝાની જરૂર પડશે.
આ યાદીમાં પાકિસ્તાનને 94 મું સ્થાન મળ્યું છે. અહીંના નાગરિકો માત્ર 10 દેશોમાં જ વિઝા ફ્રી એન્ટ્રી મેળવી શકે છે. જ્યારે 154 દેશોમાં પ્રવેશ માટે વિઝાની જરૂર પડશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow