Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
dream science

સપનું જોયા પછી ફેમિલી કે ફ્રેન્ડ્સ સાથે શેર કરવાની ટેવ હોય તો ચેતજો! નહીંતર મુસીબતનો કરવો પડશે સામનો

Gujaratnow2 min read
સપનું જોયા પછી ફેમિલી કે ફ્રેન્ડ્સ સાથે શેર કરવાની ટેવ હોય તો ચેતજો! નહીંતર મુસીબતનો કરવો પડશે સામનો

આવા સપના કોઈની સાથે શેર ના કરશો

અમુક સપના યાદ રહે છે તો અમુક ભૂલી જવાય છે. કેટલાંક સપના સારા હોય છે તો કેટલાક ડરામણા હોય છે. જે પણ સપના યાદ રહે છે તે અજીબ હોય છે. એવા સપનાને આપણે બીજા દિવસે સંબંધીઓ અથવા મિત્રોની સાથે શેર કરીએ છીએ. આજે અમુક એવા સપના વિશે જણાવીશુ, જેને ક્યારેય પણ શેર ન કરવા જોઈએ.

સપનામાં ભગવાન દેખાય તો કોઈની સાથે શેર ન કરતા

ભગવાન હંમેશા સકારાત્મકતા લઇને આવે છે, પછી તમે કોઈ મંદિરમાં દર્શન કરવા જાઓ અથવા ઘરમાં પૂજા-પાઠ કરો. સપનામાં જો ભગવાન જોવા મળે તો તેનો અર્થ થાય છે કે શુભ સમાચાર મળવાના છે. સપનામાં ભગવાન દેખાય તો આ વાત કોઈની સાથે શેર ના કરતા, નહીંતર મુશ્કેલીમાં પડી શકો છો.‌

સપનામાં મોત થયુ છે, આ વાત બિલ્કુલ શેર ના કરશો

સપનામાં ફળના બગીચા દેખાવાનો અર્થ થાય છે કે ટૂંક સમયમાં કોઈ મોટી ખુશખબરી મળી શકે છે. આવુ સપનુ આર્થિક નફો થશે તેવો સંકેત આપે છે. જો કે, આવુ સપનુ દેખાય તો કોઈની સાથે શેર ન કરશો. નહીંતર તેનો પ્રભાવ પૂરો થાય છે. ઘણી વખત સપનામાં જોયુ હશે કે તમારું મોત થયુ છે. આવુ સપનુ આવતા કોઈને કહેશો નહીં. આવુ સપનુ બીજાને બતાવવાથી બીજાની નજર લાગી જાય છે અને ઘરમાં નિરાશાનો માહોલ ઉત્પન્ન થાય છે.‌

સપનામાં ચાંદીથી ભરેલો કળશ દેખાયો છે

સપનામાં ચાંદીથી ભરેલો કળશ દેખાવો ખૂબ શુભ માનવામાં આવે છે. આ રીતનુ સપનુ આગામી શુભ દિવસો અંગે સંકેત આપે છે. એટલેકે જીવનની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળવાની છે. આવુ સપનુ આવે તો કોઈને ના કહેશો.

Gujaratnow2 min read

Related News