દુનિયાના 5 શક્તિશાળી દેશોનું ગ્રુપ બનાવી રહ્યા છે ટ્રમ્પ

દુનિયાના 5 શક્તિશાળી દેશોનું ગ્રુપ બનાવી રહ્યા છે ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત, રશિયા, ચીન અને જાપાન સાથે એક નવો ગ્રુપ કોર ફાઈવ (C5) લાવવા પર વિચાર કરી રહ્યા છે. અમેરિકી વેબસાઈટ પોલિટિકો અનુસાર આ મંચ ગ્રુપ સેવન (G7) દેશોની જગ્યા લેશે.

G7 અમેરિકા, બ્રિટન, જર્મની, ફ્રાન્સ, કેનેડા, ઇટાલી અને જાપાન જેવા ધનિક અને લોકતાંત્રિક દેશોનું એક મંચ છે. જોકે ટ્રમ્પની ઇચ્છા શક્તિશાળી દેશોને લઈને એક નવો મંચ બનાવવાની છે.

જોકે હજુ સુધી આ વિશે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. પરંતુ પોલિટિકો અનુસાર C5 વાળો નવો વિચાર ખરેખરમાં નેશનલ સિક્યોરિટી સ્ટ્રેટેજીના એક લાંબા ડ્રાફ્ટમાં લખાયેલો હતો. આ ડ્રાફ્ટ જનતાને બતાવવામાં આવ્યો નથી.

પોલિટિકો એ પુષ્ટિ કરી શક્યું નથી કે આ લાંબો ડ્રાફ્ટ ખરેખર અસ્તિત્વમાં છે કે નહીં, પરંતુ અન્ય એક મીડિયા ડિફેન્સ વને તેની પુષ્ટિ કરી છે. એવી જાણકારી મળી નથી કે ટ્રમ્પે આ પહેલ માટે બાકીના 4 દેશો સાથે કોઈ વાત કરી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow