દાદાને લોટરી લાગી, 19 વર્ષની સુંદરી એ 70 વર્ષના દાદા સાથે કર્યા લગ્ન, આવી રીતે થયો હતો પ્રેમ…

દાદાને લોટરી લાગી, 19 વર્ષની સુંદરી એ 70 વર્ષના દાદા સાથે કર્યા લગ્ન, આવી રીતે થયો હતો પ્રેમ…

પ્રેમમાં ઉમંર નહીં દિલ ની લાગણીઓ સમાયેલી હોય છે દાદા ના દિલની જવાની ને જોઈ જવાન યુવતી મોહીત થઈ અને પ્રેમના વાદળ વરસ્યા અને કુમળા હળદેની માસુમ ફુલ જેવી 19 વર્ષની યુવતીને 70 વર્ષના દાદા પટાવી લઈ ગયા સમગ્ર ઘટના આપણા પાડોશી મુલ્ક પાકિસ્તાન માંથી સામે આવી છે પાકિસ્તાન થી.

અવારનવાર આવી ઘટનાઓ સામે આવે છે એ વચ્ચે હવે જ્યાં સુદંર યુવતીને આવા આધુનિક ફેસનેબલ જમાનામાં પણ એક 70 વર્ષના ડોશા થી પ્રેમ થયો છે સમગ્ર ઘટના અનુસાર આ કહાની 70 વર્ષના લીયાકત અલી અને 19 વર્ષની શમાઈલા છે આ બંનેની લવસ્ટોરી પાકિસ્તાન ના ફેમસ.

યુટ્યુબર શૈયદ બાસીત અલીએ શેર કરી છે જે દુનિયાભરમા છવાઈ છે લીયાકત અલી એ પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે એક દિવસ વહેલી સવારે હું મોર્નિંગ પર જઈ રહ્યો હતો ત્યાં મારી આગળ આગળ શમાઈલા ચાલી રહી હતી ત્યાં લિયાયત અલીએ પ્રેમથી ભરપુર એક સોગં ગાવાનુ શરુ કર્યું.

અને શમાઈલાએ પાછડ ફરીને જોયું નજરોથી નજરો ટકરાઈ અને પ્રેમ બંનેના હૃદયમાં ત્યારે ઉમટી પડ્યો પોતાના પતિની આટલી મોટી ઉંમર હોવા પર શમાઈલાએ જણાવ્યું હતું કે પ્રેમની કોઈ ઉંમર હોતી નથી પ્રેમ તો પ્રેમ છે લીયાકત અલી મારા દિલના ખૂણે વસી ગયા અને અમે લગ્ન કર્યા.

લિયાકત અલી સાથે નિકાહ કરવા શમાઈલાના પરીવાર ના લોકો પહેલા રાજી ન હતા પણ શમાઈલાની જીદ પાસે પરિવાર હાર્યો અને તેમના લગ્ન માટે મંજૂરી આપી લિયાકતે ઈન્ટરવ્યુ માં જણાવ્યું હતું કે રોમાન્સ કોઈપણ ઉમંરમા થઈ શકે છે તેની ઉમંર નથી હોતી ખાલી રિત બદલાઈ જાય છે.

હું શમાઈલાને ખુબ પ્રેમ કરુ છુ અમે બંને એકબીજા થી ખુબ ખુશ છીએ તેમને આ વર્ષે જાન્યુઆરીમાં નિકાહ કર્યા હતા પાકિસ્તાન લાહોર શહેરમાં જ આ કપલ રહે છે જેમની તસવીરો અને વિડીઓ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow