અદાણીને પાછળ રાખી બેઝોસ ફરી ચોથા ક્રમે

અદાણીને પાછળ રાખી બેઝોસ ફરી ચોથા ક્રમે

જેફ બેઝોસની કંપનીઓના શેરના ભાવ ઊંચકાતા ફોર્બ્સ મેગેઝિને તૈયાર કરેલા રિયલ-ટાઇમ બિલિયોનર્સ લિસ્ટમાં બેઝોસ ચોથા ક્રમેથી પાછા બીજા ક્રમે આવી ગયા છે જ્યારે ગૌતમ અદાણી ચોથા ક્રમે પહોંચી ગયા છે.

લુઇ વિટ્ટોનના બર્નાર્ડ આર્નોલ્ટ ત્રીજા ક્રમે છે જ્યારે ઇલોન મસ્ક 263.2 અબજ ડોલરની નેટવર્થ સાથે વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ તરીકે યથાવત છે. બેઝોસ ગત 16 સપ્ટેમ્બરે ચોથા ક્રમે ફેંકાયા બાદ તેમની નેટવર્થ 3.6 અબજ ડોલરની વૃદ્ધિ સાથે 141.4 અબજ ડોલર થઇ છે.

અમેરિકી શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસથી કડાકા બાદ બુધવારે બજાર ઊંચકાતા બેઝોસની નેટવર્થમાં ‌વધારો થયો છે. તેમની અને આર્નોલ્ટની નેટવર્થ વચ્ચે માત્ર 1.4 અબજ ડોલરનો તફાવત છે. આર્નોલ્ટની નેટવર્થ 140.4 અબજ ડોલર છે. ગૌતમ અદાણી 139.1 અબજ ડોલરની નેટવર્થ સાથે ચોથા ક્રમે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow