યુવતીને લગ્નની લાલચ આપી અમદાવાદની હોટેલ અને ફ્લેટમાં લઇ જઇ દુષ્કર્મ

યુવતીઓને પ્રેમજાળ અને લગ્ન કરવાની લાલચ આપી તેનું શારીરિક શોષણ કરવાના કિસ્સા સતત વધી રહ્યા છે ત્યારે આવો જ વધુ એક કિસ્સો પોલીસ દફતરે નોંધાયો