પલાળેલા ડ્રાયફ્રૂટ્સ સાથે કરો દિવસની શરૂઆત, ડાયાબિટીસના દર્દીઓને મળશે ગજબના ફાયદા

પલાળેલા ડ્રાયફ્રૂટ્સ સાથે કરો દિવસની શરૂઆત, ડાયાબિટીસના દર્દીઓને મળશે ગજબના ફાયદા

એ વાત તો દરેક વ્યક્તિ જાણે છે કે નટ્સ ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા મળે છે. તેમાં ફક્ત વિટામિન અથવા મિનરલ્સ જ નથી હોતા પરંતુ ઓમેગા-3 ફેટી એસિડ પણ હોય છે. જ્યારે લોકો તેનું સેવન કરે છે તો કોલેસ્ટ્રોલ ઘટવાની સાથે તેનાથી ઘણા પ્રકારની બિમારીઓમાં મદદ મળે છે. આમ તો નટ્સનું સેવન કરવાના ઘણા ફાયદા હોય છે પરંતુ તેના માટે જરૂરી હોય છે કે તમે તેનું યોગ્ય રીતે સેવન કરો.

‌                                                           જો તમે પોતાના દિવસની શરૂઆત પલાળેલા નટ્સ સાથે કરો છો તો તમને તેના ઘણા ફાયદા મળે છે. આવો જાણીએ કે પલાળેલા નટ્સનું સેવન કરવાથી શું-શું ફાયદો મળે છે?

પલાળેલા નટ્સનું સેવન કરવાના ફાયદાફાયદા

સ્કીન માટે ફાયદાકારક

અખરોટ અને બદામ ફ્રી રેડિકલ્સને દૂર કરવામાં મદદ કરે છે તેનાથી મળતા પોષક તત્વો કોષોને નુકસાનથી બચાવે છે. પરંતુ નટ્સથી તમને કોઈ પણ પ્રકારનું કોઈ નુકસાન ન થાય અને તમારી સ્કિન પણ જવાન દેખાય તો તેના માટે નટ્સને પલાળીને સવારે સૌથી પહેલા તેનું સેવન કરવું જોઈએ. જણાવી દઈએ કે જો તમે તમારા દિવસની શરૂઆત પલાળેલા નટ્સથી કરો છો તો તમારી હેલ્થની સાથે તમારી સ્કિન  માટે પણ તે ફાયદાકારક બની રહે છે.

ડાયાબિટીસમા ફાયદાકારક

ડાયાબિટીસના દર્દીઓને પણ પોતાના દિવસની શરૂઆત પલાળેલા નટ્સ સાથે કરવી જોઈએ. એવું એટલા માટે કારણ કે તે શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. માટે જો તમે ડાયાબિટીસના દર્દી છો તો દરરોજ સવારની શરૂઆત પલાડેલા નટ્સ સાથે કરો.‌

વજન ઓછુ કરવામાં મળે છે મદદ ‌‌

જો તમે હેલ્ધી રીતે વજન ઓછુ કરવા માંગો છો તો તમે પોતાના દિવસની શરૂઆત પલાળેલા નટ્સ સાથે કરો. એવું કરવાથી તમે પોતાનું વજન સરળતાથી ઓછુ કરી શકો છો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow