નાનકડી એલચીના મોટા ફાયદા! હાઈ બીપી કંટ્રોલ કરવાની સાથે પાચનની સમસ્યાઓ માટે પણ છે રામબાણ

નાનકડી એલચીના મોટા ફાયદા! હાઈ બીપી કંટ્રોલ કરવાની સાથે પાચનની સમસ્યાઓ માટે પણ છે રામબાણ

એલચીનું સેવન ઘણા રોગોથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. દરરોજ એલચીનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે. તમને જણાવી દઈએ કે એલચીમાં વિટામિન-સી, મિનરલ્સ, આયર્ન અને કેલ્શિયમ જેવા પોષક તત્વો મળી આવે છે.

નાનકડી એલચીના છે મોટાફાયદા
બ્લડ પ્રેશર લો કરવામાં ફાયદાકારક
એલચીનું સેવન બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. જી હા જો તમે દરરોજ 3 ગ્રામ એલચીનું સેવન કરો છો તો તમારું બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે.

પાચન ક્રિયા સ્વસ્થ રહેશે
એલચીનું સેવન કરવાથી પાચનની સમસ્યા દૂર થાય છે. આ સાથે તે અલ્સરને પણ મટાડે છે. એલચીના પાણીનું નિયમિત સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. આવી સ્થિતિમાં જો તમને કબજિયાત જેવી સમસ્યા હોય તો તમારે એલચીના પાણીનું સેવન કરવું જોઈએ.

સોજાને ઘટાડવામાં કરે છે મદદ
એલચીમાં એન્ટી-ઈન્ફ્લીમેન્ટરી ગુણ હોય છે જેના કારણે શરીરના કોષોમાં સોજો આવે છે. સાથે જ એલચીમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ કોષોને કેમેજ થવાથી બચાવે છે.

બ્લડ સુગર રહે છે કંટ્રોલમાં
દરરોજ એલચીનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. આ માટે તમે એલચી પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો.

કેન્સર સામે લડવામાં મદદ
એલચીમાં હાજર એન્ટીઑકિસડન્ટો કેન્સર સામે લડવામાં મદદ કરે છે. જ્યારે તમે દરરોજ એલચીનું સેવન કરો છો તો તે કેન્સરના કોષોને મારવામાં મદદ કરે છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow