Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
National

રસ્તા ઉપર દોડતા 7 વર્ષના બાળકને બોલેરો કારે કચડી નાખ્યો, બાળકનું ઘટના સ્થળે મોત…જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો…

Gujaratnow2 min read
રસ્તા ઉપર દોડતા 7 વર્ષના બાળકને બોલેરો કારે કચડી નાખ્યો, બાળકનું ઘટના સ્થળે મોત…જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો…

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક બોલેરો કાર ચાલકે 7 વર્ષના માસુમ બાળકને કચડી નાખ્યો છે. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

આ ઘટનામાં અકસ્માતનો ભોગ બનેલા 7 વર્ષના માસુમ બાળકનું મોત થયું હતું. અકસ્માતની ઘટના ગુરૂવારના રોજ હરિયાણાના દૌલતપુર ગામમાં બની હતી. સાત વર્ષનો માસુમ બાળક અચાનક જ બોલેરો કારની સામે આવી ગયો હતો. જેના કારણે કાર ચાલક બે કલાક આવે તે પહેલા તો બાળક કારની નીચે કચડાઈ ગયો હતો.

અકસ્માતની ઘટના બન્યા બાદ બાળકને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. હાલમાં સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

અકસ્માતની ઘટના બની તે જગ્યાએ એક ડીજેનું વાહન જઈ રહ્યું હતું. ત્યારે કેટલાક નાના બાળકો તે ડીજેના વાહનની પાછળ દોડી રહ્યા હતા. ત્યારે ગોવિંદ નામનો બાળક ડીજેના ટેમ્પાની ડાબી બાજુ તરફ જવાનો પ્રયાસ કરે છે. ત્યારે સામેથી પૂરપાટ ઝડપે આવતી બોલેરો કારની જપેટમાં ગોવિંદ આવી ગયો હતો.

અચાનક જ ગોવિંદ બોલેરો કારની સામે આવી ગયો હતો. જેના કારણે બોલેરો ચાલક બ્રેક લગાવે તે પહેલા તો ગોવિંદ કારની જ પેટમાં આવી ગયો હતો. અકસ્માતની ઘટનામાં ગોવિંદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ સ્થાનિક લોકો તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા હોસ્પિટલમાં હાજર ડોક્ટરે ગોવિંદને મૃત જાહેર કર્યો હતો.

ગોવિંદના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં માતમ ખોવાઈ ગયો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Gujaratnow2 min read

Related News