દેશમાં 24 કલાકમાં કોરોનાના 3824 કેસ

દેશમાં 24 કલાકમાં કોરોનાના 3824 કેસ

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3 હજાર 824 નવા કેસ નોંધાયા છે. જે છેલ્લા 184 દિવસમાં એટલે કે 6 મહિનામાં સૌથી વધુ છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા પણ વધીને 18 હજાર 389 થઈ ગઈ છે. આ દરમિયાન, 5 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. દેશમાં મૃત્યુઆંક વધીને 5.30 લાખને પાર થઈ ગયો છે. જ્આંયારે. કુલ કેસનો આંક 4.47 કરોડને પાર થઈ ગયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના બુલેટિન મુજબ શનિવારે 2 હજાર 994 કેસ નોંધાયા હતા. બીજી તરફ, છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, હાલમાં કુલ સંક્રમણના 0.04% એક્ટિવ કેસ છે. દૈનિક પોઝિટિવિટી રે​​​ટ 2.87% નોંધવામાં આવ્યો છે. જ્યારે, સાપ્તાહિક રેટ 2.24% છે. અત્યાર સુધીમાં દેશભરમાં 4.41 કરોડથી વધુ લોકો કોરોનાથી સાજા થયા છે. જ્યારે મૃત્યુ દર 1.19% નોંધાયો હતો.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow