વિદેશમાં કમાની બોલબાલા:અમેરિકામાં કિર્તીદાન ગઢવીના ચાલુ ડાયરામાં ગુજરાતીએ કમા માટે 500 ડોલરની નોટ ભેટમાં આપી સુરેન્દ્રનગર જિલ્લાના કોઠારિયા ગામનો દિવ્યાંગ કમો હાલ સેલિબ્રિટી બની ગયો છે. લોકડાયરામાં કલાકારો અને આયજકો કમાને બોલાવી રહ્યા છે. ત્યારે