રેબડીપાટ, પાડાગાળા, રાવણાપાટ, શિરનેસ અને લીલાપાણી નેસનાં લોકોનું મતદાન નજીકના ગામમાં

ચુંટણી તંત્ર શિયાળબેટ જેવા ટાપુ પર સ્ટાફ પહોંચાડીને મતદાન કરાવે છે. કે બાણેજ જેવા મધ્ય ગીરમા માત્ર એક મતદાર માટે બુથ ઉભુ કરી શકે છે