મોટા ભાગના લોકો સ્કીન પર હળદર લગાવવામાં કરે છે આ ભૂલો, જાણી લેજો નહીંતર પસ્તાવાનો પાર નહીં રહે

મોટા ભાગના લોકો સ્કીન પર હળદર લગાવવામાં કરે છે આ ભૂલો, જાણી લેજો નહીંતર પસ્તાવાનો પાર નહીં રહે

ઘણા બધા લોકો વિશેષ મહિલાઓ સ્કિનના નિખાર માટે હળદરનો ઉપયોગ કરે છે. આવુ કરવામાં કોઈ બુરાઈ પણ નથી. પરંતુ અમુક ભૂલ ભૂલથી પણ ના કરવી જોઈએ. આવો જાણીએ થતી ભૂલો અંગે..

સાબુ અથવા ફેસ વોશથી ના ધોશો શરીર

જો તમે તમારી સ્કિન પર હળદર લગાવી રહ્યાં છો તો તમે થોડા સમય બાદ તેને પાણીથી ધોઇ શકો છો. પરંતુ અમુક લોકો સૂકી હળદરને ધોવા માટે સાબુ અથવા ફેશ વોશનો ઉપયોગ કરવા લાગે છે. જો તમે પણ આ ભૂલ કરો છો તો આજે જ બંધ કરી દો. સાબુથી ધોવાથી હળદરની અસર ધીરે-ધીરે ઓછી થાય છે. જેનાથી તમને હળદર લગાવવાનો કોઈ ફાયદો મળતો નથી.

મિશ્રણની અસર એક વખત આવશ્ય જોઇ લો

જો તમે સ્કિન પર લગાવવા માટે હળદરમાં બીજી કોઈ વસ્તુ મિક્સ કરી રહ્યાં છો તો પહેલા તેની અસર જોઇ લો. જો તમે આ મિશ્રણથી  શરીરમાં કોઈ એલર્જી મહેસૂસ થાય છે તો તાત્કાલિક ચોખ્ખા પાણીથી એ ભાગને ધોઈ નાખો. મોડુ કરવાથી તમારા શરીરના આ ભાગમાં ખંજવાળ અને નિશાન પડી શકે છે. આ સાથે તમને આરોગ્ય સાથે જોડાયેલી બીજી સમસ્યાઓ પણ થઇ શકે છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow