દેશી ઢોલના તાલે ઝુમી ગુજરાતી ગાયિકા કિંજલ દવે, પીયર મારું મેવાશી ગીત પર અનોખો ડાન્સ…

દેશી ઢોલના તાલે ઝુમી ગુજરાતી ગાયિકા કિંજલ દવે, પીયર મારું મેવાશી ગીત પર અનોખો ડાન્સ…

ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં અમે ગુજરાતી લેરી લાલા જોવા સુપરહિટ ગુજરાતી સોંગ ફેમ ગુજરાતની ખૂબ જ લોકપ્રિય સિંગર કિજંલ દવે પોતાના સુરીલા કંઠે ખુબ હાઈ લાઈટ રહે છે ગુજરાત સહીત દેશ વિદેશમાં પોતાના સ્ટેજ પ્રોગ્રામ થકી ખુબ લોકપ્રિયતા મેળવનાર કિજંલ દવેના પ્રોગ્રામ મા લોકોની.

લાખોની સંખ્યામાં ભીડ ઉમટી પડે છે કિંજલ દવે ની એક ઝલક મેળવવા લોકો આતુર રહે છે કિજંલ દવેના ઘણા બધા સોગં યુ ટ્યુબ પર ધુમ મચાવી રહ્યા છે વલ્ગર ગીતો છોડીને સંસ્કૃતિ સહીતના સોગં ગાનાર સિગંર કિંજલ દવે ને લોકો ખુબ પસંદ કરે છે તાજેતરમાં કિંજલ દવે નો સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે.

જે વીડિયોમાં કિંજલ દવે દેશી ઢોલ ના તાલે નાચી રહી છે વીડિયોમાં ઢોલની સાથે બેગ્રાઉન્ડમાં મહિલાઓનું લોકગીત મને વાલો બનાહનો કાંઠો પિયર મારું મેવાસી સભંડાઈ રહ્યું છે કિંજલ દવે મનમુકીને આગવા અંદાજમાં ડાન્સ કરતી જોવા મળે છે આ દરમિયાન કિંજલ દવે પંજાબી ડ્રેસ માં ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે.

જેમાં દેશી રમઝટ બોલાવી કિજંલ દવે એ દેશી સ્ટાઈલમાં મહીલાઓ ની વચ્ચે ડાન્સ કર્યો હતો જેમાં કોઈના લગ્ન સમય નો આ વિડીઓ હોય એવું પ્રતિત થતું હતું સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ વાયરલ થયો છે અને એ વિડીઓ પર ફેન્સ કિજંલ દવે ના આ ડાન્સ ને ખુબ પસંદ કરી લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow