સેલિબ્રિટીઓની ઘરની કિંમત સાંભળીને થઈ જશો અચંબિત, સૌથી મોંઘો છે આ સ્ટારનો બંગલો

સેલિબ્રિટીઓની ઘરની કિંમત સાંભળીને થઈ જશો અચંબિત, સૌથી મોંઘો છે આ સ્ટારનો બંગલો

સલમાનનુ ઘર ખૂબ શાનદાર

સલમાન ખાન ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે. તેમનુ ઘર ખૂબ શાનદાર છે. શાહરૂખના એપાર્ટમેન્ટની કિંમત આશરે 100 કરોડની આજુબાજુ છે.

મુંબઈના જુહૂમાં એક શાનદાર ઘર

અક્ષય કુમારનુ ઘર પણ અત્યંત સુંદર છે. અક્ષય કુમારની પાસે મુંબઈના જુહૂમાં એક શાનદાર ઘર છે, જેની કિંમત આશરે 80 કરોડ રૂપિયા જણાવવામાં આવી છે.

ઘરની કિંમત 56.6 કરોડની આસપાસ

શાહિદ કપૂર અને મીરા રાજપૂત મુંબઈના વરલીમાં રહે છે. આ શાનદાર ઘર છે, જેની કિંમત 56.6 કરોડની આજુબાજુ છે.

શાહરૂખ ખાન મોંઘા બંગલામાં રહે છે

પઠાણ અભિનેતા શાહરૂખ ખાનનો બંગલો મન્નત અત્યંત સુંદર છે. કિંગ ખાન આ અભિનેતાની યાદીમાં સૌથી મોંઘા બંગલામાં રહે છે. શાહરૂખના મન્નતની કિંમત 200 કરોડથી વધુ છે.

અભિનેત્રી શિલ્પા શેટ્ટીનુ ઘર અત્યંત વૈભવી

અભિનેત્રી શિલ્પા શેટ્ટીનુ ઘર અત્યંત વૈભવી છે. શિલ્પા અવાર-નવાર પોતાના ઘરની તસ્વીરો શેર કરતી રહે છે. શિલ્પા પતિ રાજ કુંદ્રા અને પોતાના 2 બાળકોની સાથે 100 કરોડના બંગલામાં રહે છે.

પ્રિયંકાએ હાલમાં લૉસ એન્જલસમાં ઘર ખરીદ્યુ

અભિનેત્રી પ્રિયંકા ચોપરાની પાસે એક શાનદાર ઘર છે. પ્રિયંકાએ હાલમાં લૉસ એન્જલસમાં એક ઘર ખરીદ્યુ છે. મુંબઈમાં પ્રિયંકાના ઘરની કિંમત 8 કરોડની આજુબાજુ છે.

દીપિકા પાદુકોણના ઘરની કિંમત 119 કરોડ

અભિનેતા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે હાલમાં પોતાના સપનાનુ મકાન ખરીદ્યુ છે. આ ઘરની કિંમત 119 કરોડ છે, જે 11,266 સ્કવેર ફીટમાં ફેલાયેલુ છે. જ્યાં આ ઘર ખરીદ્યુ છે, તેમના પાડોશી શાહરૂખ ખાન અને સલમાન ખાન હશે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow