ભાવનગરમાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત, આત્મહત્યાનું કારણ જાણીને હચમચી જશો

ભાવનગરમાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત, આત્મહત્યાનું કારણ જાણીને હચમચી જશો

ભાવનગરમાં રહેતા યુવકને દ્વારા સરકારી નોકરી માટે તનતોડ મહેનત કરવા છતાં તેને સરકારી નોકરી ન મળતા હતાશ થઈને યુવક દ્વારા ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.

ભાવનગર શહેરના વડવા ચોરા વિસ્તારમાં રહેતાં હિતેશ સોરઠીયા નામનો યુવક છેલ્લા ઘણા સમયથી સરકારી નોકરીની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. ત્યારે સરકારી પરીક્ષા વખતે પણ યુવક તનતોડ મહેનત કરીને પરીક્ષા આપતો હતો. પરંતું તેને સફળતા મળતી ન હતી. ત્યારે યુવક દ્વારા તનતોડ મહેનત કરવા છતાં તેને સફળતા ન મળતા યુવક નિરાશ થઈ જવા પામ્યો હતો. યુવકને સરકારી નોકરી ન મળતા તેણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે હિતેશ સોરઠીયા નામનો યુવક છેલ્લા ઘણા સમયથી સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow