શારીરિક સંબંધ વખતે મહિલાઓ કરી નાખે છે આવી ભૂલો એટલે નથી કરી શકતી એન્જોય

શારીરિક સંબંધ વખતે મહિલાઓ કરી નાખે છે આવી ભૂલો એટલે નથી કરી શકતી એન્જોય

વાત જ્યારે લવ અને સેક્સની આવે છે ત્યારે મહિલાઓ પોતાનાથી આગળ માને છે. સેક્સ મામલે ઘણી વખત મહિલાઓ માને છે કે તે પુરુષો કરતાં વધુ સારી છે પણ તેમને માલુમ નથી હોતી કે સંભોગ દરમિયાન ઘણી એવી ભૂલ હોય છે જે તે કરી નાંખે છે જેની તેમને જાણ સુદ્ધા હોતી નથી.

કઈ ભૂલો કરે છે મહિલાઓ
-સૌથી સામાન્ય ભૂલ જે મહિલાઓ કરે છે તે છે કે બેડ પર તેઓ ફક્ત પોતાના માટે વિચારે છે તેઓ પાર્ટનર વિશે વિચારતા નથી વાત જો પ્રેમની હોય તો તેમાં એક તરફી પ્રેમ ક્યારેય ન હોવું જોઈએ.‌

-કેટલીક મહિલાઓ તેમના પાર્ટનરને મશીન સમજે છે તેઓ માને છે કે જ્યાં સુધી તે પોતે સેક્સની ચરમ સીમા પર નહીં પહોંચે ત્યાં સુધી તેનો પાર્ટનર તેની સાથે ઈન્ટિમેટ રહેવો જ જોઈએ. જ્યારે ખરેખરમાં મહિલાઓની અપેક્ષા પુરુષો ઝડપથી ચરમસીમા પર પહોંચી જાય છે એટલે ઘણી વખત સેક્સ પુરુષો માટે બોઝ બની જાય છે.‌

-મહિલાઓ સેક્સ માટે પહેલથી તૈયાર થતી નથી તેથી તેમને આવા સંબંધો માટે ઉત્તેજિત કરવામાં સમય લાગે છે.‌

-જે મહિલાઓ તેમના શરીરના અગમ્ય વાળો હટાવતી નથી. તેઓ ખરેખરમાં યૌનક્રિયામાં પુરુષોને મઝા કરાવી શકતા નથી તેથી પુરુષોનું મન સેક્સ માટે માનતું નથી.

-ઘણી વખત મહિલાઓ તેમના પાર્ટનર સામે કપડાં કાઢતા શરમાતી હોય છે તે પોતાને ચાદરથી ઢાંકવાનો પ્રયાસ કરતી હોય છે પણ ખરેખરમાં જો આપ પાર્ટનરની સામે કપડાં બદલશો તો તે વધુ ઉત્તેજિત થશે.

-પુરુષ પાર્ટનરને ત્યારે વધુ સારુ લાગે છે જ્યારે આપ તેના શરીર પર કોમળ સ્પર્શ કરો છો. ઉત્તેજનામાં આકર આક્રમક સ્પર્શ કે અંગોને દબાવવું તેમની યૌન ઈચ્છા ઓછી કરી શકે છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow