આ 6 કારણોના લીધે સેક્સલાઈફ એન્જોય નથી કરી શકતી મહિલાઓ

આ 6 કારણોના લીધે સેક્સલાઈફ એન્જોય નથી કરી શકતી મહિલાઓ

મહિલા જે સંબંધમાં હોય અને તેમાં જો પ્રેમ, સ્નેહ અને સન્માનમાં ઘટાડો આવી જાય તો ફિઝીકલ ઇંટીમેસી વિશે વિચારવાનું બંધ કરી શકે છે. અને જો તે તેમાં સામેલ થઇ પણ જાય તો તેને બિલકુલ એન્જોય નથી કરતી.

ભારતમાં મોટા ભાગની મહિલાઓને ઘરનાં કામની જવાબદારી સંભાળવાની રહે છે. જેથી તેમની માનસિક અને શારીરિક સ્થિતિ પર અસર પડે છે. થાક લાગવી જેવી સમસ્યાઓનાં કારણે સેક્સ માણવું મુશ્કેલ કામ હોઈ શકે છે.જો પાર્ટનર ફક્ત શારીરિક સંબંધ બાંધવા માટે જ તેમની પાસે આવતા હોય તો મહિલાઓ ભાવનાત્મક રૂપે તેનાથી દૂર થવા લાગે છે. એવામાં શારીરિક સંબંધમાં મહિલાઓ એન્જોય કરી શકતી નથી.

મહિલાઓની બીજી મોટી સમસ્યા છે કે મહિલાઓ પોતાના લૂકને લઈને ખૂબ સેન્સેટીવ હોય છે. જો પાર્ટનર પ્રેમની અભિવ્યક્તિ ન કરે તો મહિલાઓ પોતાની બોડીને લઈને કોન્ફિડન્સ ગુમાવી શકે છે. આ સિવાય વધેલું વજન પણ મહિલાઓને ટેન્શનમાં મૂકી શકે છે. એવામાં તે સેક્સ દરમિયાન અનુકુળ રહી શકતી નથી. શારીરિક સુખ પણ તે મેળવી શકતી નથી.

પાર્ટનર વચ્ચે સૌથી મહત્વની વસ્તુ છે કોમ્યુનીકેશન. જો બંને એકબીજાને એકમેકની પસંદ-નાપસંદ શેર કરતા નથી તો માત્ર સેક્સ નહીં અન્ય વસ્તુઓમાં પણ સમસ્યાઓ ઉભી થઇ શકે છે. ભારતની મહિલાઓ પોતાના પાર્ટનરને કહી જ નથી શકતી કે સેક્સ દરમિયાન તેમને કઈ વસ્તુ ગમે છે અને શું નથી ગમતુ. એવામાં ના ગમતી વસ્તુ કરવી પડે તો મહિલાઓ ચરમસીમા સુધી જાતીય સુખ માણી ન શકે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow