ભારત અને સાઉથ આફ્રિકા મેચની રોચક ક્ષણો

ભારત અને સાઉથ આફ્રિકા મેચની રોચક ક્ષણો

ગુવાહાટીમાં રમાયેલી ભારત અને સાઉથ આફ્રિકા સામેની બીજી મેચમાં ભારતે 16 રને જીત મેળવી હતી. પહેલી ઇનિંગમાં ટીમ ઈન્ડિયાએ 237 રનનો પહાડ જેવો સ્કોર કર્યો હતો. ત્યારે તેને રન ચેઝ કરવામાં સાઉથ આફ્રિકાએ 221 રન કર્યા હતા. આ મેચમાં એવા ઘણા રોચક મોમેન્ટ્સ જોવા મળ્યા હતા, સૂર્યાએ ફરી એકવાર શાનદાર ઇનિંગ રમી હતી. તો મિલરે જોરદાર સદી ફટકારી હતી. મેચમાં સાપના કારણે 10 મિનિટ સુધી ગેમ અટકાવી પડી હતી.

ભારતના સ્ટાર પ્લેયર સૂર્યકુમાર યાદવે ફરી એકવાર શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 22 બોલમાં જ 61 રન ફટકાર્યા હતા. તેની T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ સતત ત્રીજી અર્ધસદી હતી. તેના અને વિરાટ કોહલી (49)* વચ્ચે 42 બોલમાં 102 રનની પાર્ટનરશિપ થઈ હતી. સૂર્યકુમાર હાલ ICC T20 રેન્કિંગમાં બીજા સ્થાને છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow