ચીન કરતાં ભારતમાં બમણી નવી મહિલા ઉદ્યોગ સાહસિક

ચીન કરતાં ભારતમાં બમણી નવી મહિલા ઉદ્યોગ સાહસિક

બિઝનેસ શરૂ કરવાની બાબતમાં દેશની મહિલાઓ ઘણી આગળ છે. વિશ્વના ટોપ-5 અર્થતંત્રવાળા દેશમાં અમેરિકા પછીના, બીજા ક્રમે ભારત છે. ચીન સાથે સરખામણી કરીએ તો સાડા ત્રણ વર્ષમાં બિઝનેસ શરૂ કરનારી ભારતીય મહિલાઓની સંખ્યા ચીન કરતાં બે ગણાં કરતાં પણ વધુ છે. દેશના નવા ઉદ્યોગ સાહસિકોમાં મહિલાઓની ભાગીદારી 11 % છે જ્યારે ચીનમાં આ આંકડો માત્ર 5 % પર અટક્યો છે. અમેરિકામાં આ ભાગીદારી 18 %, જર્મનીમાં 7 % અને જાપાનમાં માત્ર 3.6 % છે. ગ્લોબલ આંત્રપ્રિન્યોરશિપ મૉનિટરના 2022-23ના વૈશ્વિક અહેવાલમાં આ વાત બહાર આવી છે. નવો બિઝનેસ શરૂ કરવ માટે અનુકૂળ દેશોમાં પણ યુએઈ, સાઉદી અરબ, તાઇવાન પછી ભારત ચોથા ક્રમે છે.

Read more

યુવા સેના ટ્રસ્ટે 23 હજારથી વધુ લોકોને ફિઝિયોથેરાપીની સારવાર આપી

યુવા સેના ટ્રસ્ટે 23 હજારથી વધુ લોકોને ફિઝિયોથેરાપીની સારવાર આપી

તા.8 સપ્ટેમ્બરના દિવસે સમગ્ર વિશ્વમાં વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ રૂપે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા માટેનું મુખ્ય હેતુ જનસમૂહમાં ફિઝિયોથેરાપી

By Gujaratnow
ભાજપના સાંસદોની વર્કશોપમાં મોદી પાછળ બેઠા

ભાજપના સાંસદોની વર્કશોપમાં મોદી પાછળ બેઠા

રવિવારથી ભાજપના સાંસદોની બે દિવસીય વર્કશોપ શરૂ થઈ હતી. પીએમ મોદીએ પણ તેમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેઓ હોલમાં છેલ્લી હરોળમાં બેઠા હતા. ફોટો શેર

By Gujaratnow