Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
weight loss tips

મેદસ્વિતાથી છો પરેશાન? દરરોજ કરો ખિચડીનુ સેવન, ફટાફટ ઘટશે વજન

Gujaratnow2 min read
મેદસ્વિતાથી છો પરેશાન? દરરોજ કરો ખિચડીનુ સેવન, ફટાફટ ઘટશે વજન

ખિચડીનુ સેવન હેલ્થ માટે ગુણકારી

આપણા દેશના આહાર અને સ્વાદને જ આખી દુનિયામાં સૌથી અલગ અને અનોખો બનાવે છે.  મોટાભાગના બધા ઘરમાં ખિચડી આજે પણ શાનથી ખાવામાં આવે છે. કારણકે આ સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે હેલ્ધી પણ હોય છે. પરંતુ શુ તમને ખબર છે કે ખિચડી ખાવી તમારા આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. મહત્વનું છે કે, ખિચડી નેચરલી ગ્લૂટેન ફ્રી હોય છે, જેનુ સેવન સીલિએક ડિસિસ અને ગ્લૂટેન સેન્સિટિવિટીની સમસ્યામાં ઘણુ મદદરૂપ થાય છે. તેથી તમારે તમારી હેલ્થને સારી રાખવા અને ફિટ રહેવા માટે ખિચડીનુ સેવન કરવુ જોઈએ. આવો જાણીએ ખિચડી ખાવાથી શું ફાયદા થાય છે?

દરરોજ ખિચડી ખાવાના ફાયદા

ડાયાબિટીસની સમસ્યામાં લાભદાયી

ડાયાબિટીસની સમસ્યામાં સાબુદાણાની ખિચડી વધુ લાભદાયી રહે છે. પલાળેલા સાબુદાણાની ખિચડીનુ સેવન કરવાથી શરીરમાં ઈન્સુલિન રેગ્યુલેશન સારું રહે છે અને હાઈ બ્લડ શુગર લેવલનુ જોખમ પણ ઓછુ રહે છે. એવામાં જો તમે પહેલેથી જ ડાયાબિટીસના દર્દી છો તો તમે દરરોજ ખિચડીનુ સેવન કરી શકો છો.

વજન ઘટાડો

ખિચડીમાં ફેટ્સ અને કેલેરીની માત્રા ઘણી ઓછી હોય છે, જે સરળતાથી ડાઈજેસ્ટ થાય છે, તેથી ખિચડી લાંબા સમય સુધી પેટને ભરેલુ રાખે છે અને ખાવાની ક્રેવિંગને ઘટાડવામાં મદદ કરે છે. એવામાં જો તમે દરરોજ પોતાનુ વજન ઘટાડવા માંગો છો તો ખિચડીનુ સેવન કરી શકો છો.

પાવર ન્યુટ્રીશનથી ભરપૂર હોય છે

ખિચડી એક પૌષ્ટિક ફૂડમાંથી એક છે. જેમાં રહેલા પોષક તત્વો તમારા શરીરને હેલ્ધી અને મજબૂત બનાવે છે, તેથી ખિચડીનુ સેવન દરરોજ કરવુ જોઈએ.

શરીરને ઉતારવામાં

ખિચડી શરીરની સફાઈ કરવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે. ખિચડી બૉડીના ડિટૉક્સિફિકેશનમાં એક મહત્વની ભૂમિકા નિભાવે છે. તેથી તેનુ દરરોજ સેવન કરવુ જોઈએ.

Gujaratnow2 min read

Related News