દેવાથી થઇ ગયા છો પરેશાન! તો ઘરમાં અપનાવો ગુલાબના આ ચમત્કારિક ટોટકા, આવી જશે સુખ-સમૃદ્ધિ

દેવાથી થઇ ગયા છો પરેશાન! તો ઘરમાં અપનાવો ગુલાબના આ ચમત્કારિક ટોટકા, આવી જશે સુખ-સમૃદ્ધિ

ગુલાબના ફૂલના આ નુસ્ખા અજમાવો, આર્થિક તંગીમાંથી મળશે છૂટકારો

જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા એવા ઉપાય જણાવવામાં આવ્યાં છે, જેનો ઉપયોગ ગ્રહોને શાંત અને મજબૂત કરવા માટે કરવામાં આવે છે.  

ગુલાબનુ ફૂલ ઘરને મહેકાવે તો છે જ પરંતુ તેની સાથે જોડાયેલા નુસ્ખા અને જ્યોતિષ ઉપાય પણ વિશેષ લાભ અપાવે છે.  

ધનલાભ અને સફળતા પ્રાપ્ત કરવા માટે તેનો ઉપયોગ અત્યંત ફળદાયી હોય છે. માનવામાં આવે છે કે ગુલાબના આ નુસ્ખા મનોકામનાની પૂર્તિ પણ કરે છે.  

ગુલાબના આ નુસ્ખાને અજમાવીને આર્થિક તંગીમાંથી છૂટકારો મેળવી શકાય છે. આવો જાણીએ ગુલાબના ફૂલ સાથેના આ ખાસ ઉપાયો અંગે.

ગુલાબના ફૂલના ચમત્કારિક નુસ્ખા

  1. મંગળવારના દિવસે લાલ ચંદન, લાલ ગુલાબ અને રોલીને એક લાલ કપડામાં બાંધી લો. ઘરના મંદિરમાં આ પોટલીને એક અઠવાડિયા માટે મુકી દો. ત્યારબાદ તમે ગણેશજીની આરાધના કરો. એક અઠવાડિયા બાદ તેને ઉપાડીને ઘરની તિજોરીમાં રાખી દો. આ ઉપાય કરવાથી ઘરમાં સમૃદ્ધી આવે છે.
  2. જ્યોતિષ શાસ્ત્રમાં ધન પ્રાપ્તિ માટે આ ઉપાય ખૂબ અસરકારક માનવામાં આવે છે. ગુલાબના ફૂલમાં કપુરનો એક ટુકડો રાખીને સાંજના સમયે તેને પ્રગટાવી દો. હવે આ ફૂલને દેવી માંને ચઢાવો. આમ કરવાથી દેવાની સમસ્યા દૂર થઇ શકે છે.
  3. જો તમારું કામ વારંવાર અટકી જાય છે તો તેના માટે પાંચ પૂનમ સુધી ત્રણ ગુલાબ અને ત્રણ બિલિને જળમાં પ્રવાહિત કરવા જોઈએ. કહેવામાં આવે છે કે આમ કરવાથી તમારા બધા બગડેલા કામ અટકવા લાગે છે.
  4. દેવા મુક્તિ માટે શુક્રવારના દિવસે એક સફેદ કપડાનો ચારો અને ગુલાબના ફૂલ બાંધી દો. હવે ગુલાબના આ દળને જળમાં પ્રવાહિત કરી દો. તમને પોતાની સમસ્યામાંથી છૂટકારો મળી જશે.
  5. 11 મંગળવાર સુધી બજરંગબલીને 11 ફૂલ ચઢાવવાથી બજરંગબલી પ્રસન્ન થાય છે અને સર્વે મનોકામના પૂરી કરે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow