આ લોકોએ ન કરવું જોઈએ સંતરાનું સેવન, ફાયદાની જગ્યા પર સ્વાસ્થ્યને થશે ગંભીર નુકસાન

આ લોકોએ ન કરવું જોઈએ સંતરાનું સેવન, ફાયદાની જગ્યા પર સ્વાસ્થ્યને થશે ગંભીર નુકસાન

સંતરા એક એવું ફળ છે જે ભારતમાં ખૂબ જ ખાવામાં આવે છે. તે વધારે મોંઘું નથી હોતુ. તેથી દરેક ગરીબ અને અમીર વ્યક્તિ તેનો આનંદ માણી શકે છે. આપણામાંથી મોટાભાગના લોકો તેના ફાયદાઓથી વાકેફ છે.

તેમાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે જે શરીરને દરેક રીતે ફાયદો કરે છે.  

આટલા બધા ગુણો હોવા છતાં, આ ફળ દરેક માટે ફાયદાકારક નથી, કારણ કે તે કેટલીક પરિસ્થિતિઓમાં નુકસાનકારક સાબિત થઈ શકે છે.  

આવા લોકોએ ન ખાવી જોઈએ નારંગી


એસિડિટીથી પીડાતા લોકો
જે લોકો વારંવાર એસિડિટીની ફરિયાદ કરે છે તેઓએ નારંગી અથવા તેના રસનું સેવન ન કરવું જોઈએ કારણ કે તે છાતી અને પેટમાં બળતરાને વધારી શકે છે.

દાંતમાં કેવેટી હોવાપર
સંતરામાં એક પ્રકારનું એસિડ જોવા મળે છે, તે જો દાંતના ઈનેમલમાં રહેલા કેલ્શિયમ સાથે મિક્સ થાય તો તે બેક્ટેરિયલ ચેપનું કારણ બની શકે છે.  

જો તમને કેવિટી હોય ત્યારે તમારે સંતરાનું સેવન ન કરવું જોઈએ. તેનાથી તમારા દાંત ખરાબ થઈ જશે.

પેટમાં દુખાવો થવા પર
આમ તો પેટમાં દુખાવો ઘણા કારણોસર થઈ શકે છે, પરંતુ જો તમને અચાનક આ સમસ્યાનો સામનો કરવો પડે છે,  

તો તરત જ નારંગી ખાવાનું બંધ કરો કારણ કે સંતરામાં હાજર એસિડ સમસ્યાને વધુ વધારશે.

ઈનડાઈઝેશનના દર્દી
જે લોકોને પેટની સમસ્યા હોય તેમણે નારંગીનું સેવન ન કરવું જોઈએ કારણ કે તેનાથી ઝાડા, પેટમાં ખેંચાણ અને અપચોની સમસ્યા થઈ શકે છે.  

જો નારંગીને આખી ખાવામાં આવે તો તે શરીરને ફાઈબર આપશે જેનાથી ડાયેરિયા જેવી સમસ્યા થઈ શકે છે.

Read more

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

એક સમયનું શાંત અને સલામત રાજકોટ આજે રક્તરંજીત બની બની ગયું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં મળી ચાર દિવસમાં પાંચ હત્યાના બનાવ સામે આવ્યા છે. જેમાં ગઈકાલે

By Gujaratnow
પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

રાજકોટમાં પાટીદાર પરિવારની મિલકતનો વિવાદ વધુ ગરમાયો છે, અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કરીને પોતાના મોટા

By Gujaratnow
માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા નવ દિવસથી સરકારી ભરતીમાં બેઠક અનામત મામલે માજી સૈનિકો ધરણાં કરી રહ્યાં છે. માજી સૈનિકોની માગ છે કે તેમની બે

By Gujaratnow