શરીરમાં હિમોગ્લોબિનની કમીને દૂર કરશે આ 5 પ્રકારના સુપરફૂડ્સ, 2 દિવસમાં જ દૂર થઈ શકે છે મુશ્કેલી

શરીરમાં હિમોગ્લોબિનની કમીને દૂર કરશે આ 5 પ્રકારના સુપરફૂડ્સ, 2 દિવસમાં જ દૂર થઈ શકે છે મુશ્કેલી

લીલા શાકભાજી
લીલા શાકભાજી તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. બીજી તરફ જો તમે પાલક, બ્રોકોલી અને મેથી જેવા શાકભાજીને ડાયેટમાં સામેલ કરો છો, તો તે હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે.

બ્રાઉન રાઈસ
બ્રાઉન રાઇસ એ હેલ્ધી સુપરફૂડમાંથી એક છે. તેમાં આયર્ન પણ વધુ માત્રામાં હોય છે જેના કારણે હિમોગ્લોબીનની માત્રા વધે છે.

કોળાના બિજ
જે લોકોનું હિમોગ્લોબિન હંમેશા ઓછું હોય છે તેમણે કોળાના બીજનું સેવન કરવું જોઈએ. આ એટલા માટે છે કારણ કે તેમાં હાજર પોષક તત્વો હિમોગ્લોબિન  લેવલને સુધારવાનું કામ કરે છે.

ડ્રાય ફ્રૂટ
ડ્રાય ફ્રુટ વજન ઘટાડવામાં મદદરૂપ છે. બીજી તરફ જો તમને હિમોગ્લોબિનની ઉણપ છે તો તમારે ડાયેટમાં સૂકી દ્વાક્ષ અને બદામ જેવી વસ્તુઓનો સમાવેશ કરવો જ જોઇએ.

દાળ
દાળ હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે કારણ કે તેમાં આયર્ન હોય છે. એટલા માટે તમે ડાયેટમાં દાળોનો સમાવેશ જરૂર કરો.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow