ચહેરા પર છે કાળા ડાઘ! તો ચિંતા ન કરો, આ રીતે મેળવો છૂટકારો, જાણો કયા કારણોસર થાય છે ડાર્ક સ્પોટ્સ?

ચહેરા પર છે કાળા ડાઘ! તો ચિંતા ન કરો, આ રીતે મેળવો છૂટકારો, જાણો કયા કારણોસર થાય છે ડાર્ક સ્પોટ્સ?

Dark Spots On Face: સ્કીન પર ડાર્ક સ્પોટ્સ થવા એ ખૂબ જ ચિંતાજનક સ્થિતિ હોય છે. ઘણા લોકોએ તેના કારણે નિરાશા અનુભવે છે. ડાર્ક સ્પોટ્સ ઘણા કારણોથી ચહેરા પર ઉભરી આવે છે, સૂરજના ડાયરેક્ટ કોન્ટેકમાં આવવાથી, હોર્મોન્સ ચેન્જ થવાના કારણે, દવાઓ, સોજા, પિંપલ્સના ડાધ અથવાઉંમરના કારણે આવું બને છે. કારણ કે તે ચહેરા પર ઉભરી આવે છે. તે ન માત્ર સુંદરતાને બગાડવાનું કામ કરે છે પરંતુ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓના સંકેત પણ આપે છે.

ડાર્ક સ્પોર્ટ્સના કારણો
1. સૂર્યના સંપર્કમાં આવવું: સૂર્યના હાનિકારક યુવી કિરણોના સંપર્કમાં આવવાથી ત્વચાના જુદા જુદા ભાગો પર કાળા ફોલ્લીઓ અથવા ડાર્ક ફોલ્લીઓ થાય છે. સૂર્યપ્રકાશથી   બચવા માટે ઘરમાં પણ સન સ્ક્રીન લગાવવું જરુરી છે

2. ત્વચાની કંડીશન- ત્વચાની કંડીશન   અને બીમારી પણ ચહેરા પર કાળી ફોલ્લીનું કારણ બને છે. કેટલીક દવાઓ ત્વચાને સંવેદનશીલ પણ બનાવે છે, જેના કારણે કાળા ડાઘા પડી જાય છે.

3. બળતરા: ખરજવું, પિમ્પલ્સ, એલર્જી   અને ત્વચાની અન્ય સમસ્યાઓને કારણે ત્વચાની બળતરા અથવા ઈજાને કારણે પણ ડાર્ક સ્પોટ્સ થઈ શકે છે.

4. પિમ્પલ્સ અથવા બ્રેકઆઉટ્સ: પિમ્પલ્સ અથવા બ્રેકઆઉટ્સ   સ્કિન પર ડાર્ક સ્પોટ્સનું કારણ બની શકે છે. તેમને ફેલાતા અટકાવવા માટે તેમને સ્પર્શ કરવાનું ટાળવું જરૂરી છે.

5. વૃદ્ધત્વ: વૃદ્ધત્વના કારણે સ્કીન પર સ્પોટ્સનું કારણ બની શકે છે. આ એટલા માટે છે કારણ કે સમય જતાં ત્વચા તેની ચમક ગુમાવે છે, જો કે એન્ટી એજિંગ ક્રિમથી વૃધત્વની અસરને ઘટાડી શકાય છે.

5. વૃદ્ધત્વ: વૃદ્ધત્વ એ એક પરિબળ છે જે ત્વચા પર ડાર્ક સ્પોટ્સનું કારણ બની શકે છે. આ એટલા માટે છે કારણ કે સમય જતાં ત્વચા તેની સ્થિતિસ્થાપકતા ગુમાવે છે. જો કે, વૃદ્ધત્વ વિરોધી ક્રીમનો ઉપઉપયોગયોગ કરીને વૃદ્ધત્વની અસરોને ઘટાડી શકાય છે.

ડાર્ક સ્પોર્ટ્સનો કઈ રીતે કરો સારવાર
1 વિટામીન સી- વિટામી સી એક એવુ ઘટક છે, જે પિમ્પલ્સના કારણે થતા ડાર્ક સ્પોર્ટ્સને હટાવવામાં મદદ કરે છે. ચહેરા પર ડાર્ક સ્પોર્ટ્સ રીમૂવ કરવા માટે વિટામિન સીનો ઉપયોગ કરવો સારા વિકલ્પમાંથી એક છે.

2. રેટિનોલ: રેટિનોલ પણ ડાર્ક સ્પોટ્સ દૂર કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. તે ત્વચાની બનાવટને બદલવાના,ડાર્ક સ્પોર્ટ્સની સારવાર કરવા અને સ્કીનની દેખભાળ કરવાની ક્ષમતા માટે જાણીતું છે.

3. સનસ્ક્રીન: ડાર્ક સ્પોટ્સ ઘટાડવા માટે સનસ્ક્રીન લગાવવું એ સૌથી અસરકારક વિકલ્પ સાબિત થઈ શકે છે. ચહેરા પરના ડાર્ક સ્પોટ્સ દૂર કરવા માટે સનસ્ક્રીનનો ઉપયોગ ઘરની સાથે બહાર પણ કરવો જોઈએ.

ડાર્ક સ્પોટ્સ દૂર કરવા માટે ઘરગથ્થુ ઉપાય
1. લીંબુનો રસ
2. એપલ વિનેગર
3. એલોવેરા જેલ
4. વિટામિન ઇ તેલ

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow