ગુંદાળામાં બંધ મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી

ગુંદાળામાં બંધ મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી

ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે ઘર માલીક રાત્રે વાડીએ પાણી વાળવા ગયા હોય બંધ મકાનના તાળા તોડી તસ્કરોએ પરોણાગત કરી સોના ના ઘરેણા તથા રોકડની ચોરી કરી જતા બનાવ અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ થવા પામી છે.

પ્રાપ્ત વિગત મુજબ ગુંદાળામાં સહકારી મંડળીના ગોડાઉન પાછળ રહેતા જીતુભાઇ મગનભાઈ સોજીત્રા ગત રાત્રે પોતાની વાડીએ પાણી વાળવા ગયા હતા ત્યારે તેમના બંધ મકાનમા દરવાજાના તાળા તોડી તસ્કરોએ મકાન માં પ્રવેશી રુમના કબાટને તોડી તેમાં પડેલા રોકડા વીસ હજાર તથા સોનાના દાગીનાની ચોરી કરી હતી. બનાવ અંગે જીતુભાઇના નાનાભાઇ હેમંતભાઇએ જણાવ્યુ કે ભાભી સહિતનો પરિવાર સુરત લગ્નમાં ગયો હતો.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow