દુનિયાને ખતમ કરી નાખશે વાયરસ ! બે સ્ટ્રેનથી જન્મેલો, અતિ ચેપી નવો વેરિયન્ટ મળતાં સનસની

દુનિયાને ખતમ કરી નાખશે વાયરસ ! બે સ્ટ્રેનથી જન્મેલો, અતિ ચેપી નવો વેરિયન્ટ મળતાં સનસની

દુનિયાનાં કેટલાક ભાગોમાં કોરોનાનાં નવા-નવા વેરિયન્ટ મળી આવ્યાં છે. હાલમાં જ કોરોનાનો એક નવો વેરિયન્ટ ક્રેકેન મળી આવ્યો છે. આ ક્રમમાં આજે શનિવારે સાઉથ આફ્રિકામાં કોરોનાનાંનવા વેરિયન્ટ ઓમિક્રોનનો જ XBB.1.5 વેરિયન્ટ છે જેને ક્રેકેન નિકનેમ આપવામાં આવ્યું છે. US સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ટ પ્રિવેન્શન (CDC)નાં આંકડાઓ અનુસાર અમેરિકામાં 41% મામલા માટે ક્રેકેન વેરિયન્ટ જ જવાબદાર છે.

ભારત સહિત લગભગ 28 દેશોમાં હાજર

કોરોનાનાં ક્રેકેન વેરિયન્ટ સૌથી વધુ ફેલાવાવાળો વેરિયન્ટ છે જે 2 અલગ-અલગ BA.2 સ્ટ્રેન્સથી પેદા થયેલ છે. તે હાલમાં અમેરિકા સહિત ઘણા બીજા દેશોમાં ફેલાઈ રહ્યો છે. ક્રેકેનની હાજરી ભારત સહિત લગભગ 28 દેશોમાં છે અને સાઉથ આફ્રિકામાં પણ શામેલ છે.

WHOએ આપી જાણકારી
વિશ્વ સ્વાસ્થય સંગઠનમાં કોવિડ-19 ટેકનિકી પ્રમુખ મારિયા વાન કેરખોવે જાણકારી આપી હતી કે XBB.1.5 કોરોના મહામારી દરમિયાન મળી આવ્યું હતું અને અત્યાર સુધીનો સૌથી વધુ ઝડપે ફેલાઇ રહેલો સબ-વેરિયન્ટ બની ગયો છે. આ નવા વેરિયન્ટની ફેલાવાની ક્ષમતાને લઈને કેટલાક લોકોએ તેને ક્રેકેન વેરિયન્ટનું નામ આપ્યું હતું. જો કે અત્યાર સુધી XBB.1.5 અને અન્ય વેરિયન્ટથી થનારા મામલાને વચ્ચે તપાસ કરતાં કોઈ ખાસ તફાવત મળી આવ્યો નથી પરંતુ WHO આવનારા દિવસોમાં વેરિયન્ટનાં જોખમ પર એક અપડેટ બહાર પાડવાની યોજના બનાવી રહી છે.

ચીનમાં ક્રેકેન વેરિયન્ટને લઈને સૂચના નહીં
આ નવા વેરિયન્ટનાં વિષે ગયાં વર્ષે 27 ડિસેમ્બરનાં માહિતી મળી હતી જ્યારે સ્ટેલેનબૉશ યૂનિવર્સિટીનાં રિસર્ચર્સે ભેગાં મળીને વેરિયન્ટને જિનોમ સિક્વેન્સિંગ કરી હતી. આ વાતની જાણકારી યૂનિવર્સિટીમાં એક જીન સિકવેન્સિંગ સંસ્થાનનાં પ્રમુખ ટુલિયો ડી ઓલિવેરાએ આપી હતી. અત્યાર સુધઈ આ વેરિયન્ટની માહિતી અંગે કોઈ સૂચન ચીનમાં મળેલ નથી.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow