ટોપ સિક્રેટ સામે આવ્યું, આવા મર્દો સાથે શારીરિક સંબંધ બાંધવા તરત તૈયાર થઈ જાય છે મહિલાઓ

ટોપ સિક્રેટ સામે આવ્યું, આવા મર્દો સાથે શારીરિક સંબંધ બાંધવા તરત તૈયાર થઈ જાય છે મહિલાઓ

સ્ત્રીઓને પુરુષો કેવી રીતે ગમે છે તે જાણવું સહેલું નથી, પરંતુ કામસૂત્રમાં કેટલીક એવી વસ્તુઓ આપવામાં આવી છે, જેના પરથી તમે તેમના મનની વાત જાણી શકો છો. આ એ જ પુસ્તક છે જેમાં સેક્સ અને સેક્સુઅલ ઈન્ટરકોર્સ વિશે માહિતી મળે છે. ઈ.સ. પૂ. 400 થી 200 ની વચ્ચે આચાર્ય વાત્સ્યાયન દ્વારા રચાયેલો ગ્રંથ કામસૂત્ર, જાતીય સંભોગ દરમિયાનની શ્રેષ્ઠ સ્થિતિ વિશે જ નહીં, પરંતુ સ્ત્રીઓને પુરુષો કેવી રીતે ગમે છે તે વિશે પણ વાત કરે છે. કામસૂત્ર અનુસાર મહિલાઓને કેટલાક પુરુષોના ગુણ એટલા પસંદ આવે છે કે તેઓ તરત જ તેમની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે રાજી થઇ જાય છે. તો ચાલો જાણીએ કે કયા પુરુષો મહિલાઓને આકર્ષવામાં વધુ સફળ થાય છે.

1.  મજબૂત અને પહોળી છાતીવાળા પુરુષો

શારીરિક સંબંધો દરમિયાન મહિલાઓ મજબૂત અને પહોળી છાતીવાળા પુરુષો તરફ વધુ આકર્ષિત થાય છે. તેમની સાથે રહીને તેઓ સુરક્ષા અને આકર્ષણ બંને અનુભવે છે.

2. ધીર ગંભીર, પણ નિખાલસ


ધીર ગંભીર હોવાની સાથે સાથે ખુલ્લા મનના પુરુષોમાં સ્ત્રીઓ વધુ આકર્ષાય છે. તેમને આવા પુરુષ સાથે સંબંધ બાંધવામાં સલામતી જણાય છે.

3. ભાવનાઓની કદર કરનાર


જે પુરુષો મહિલાઓની ભાવનાઓને માન આપે છે અને આદર કરે છે તે ઝડપથી સાથે મળી જાય છે અને તેમની સાથે રહેવાનું પસંદ કરે છે.

4. મહત્ત્વાકાંક્ષી અને ઉત્સાહી


કામસૂત્રમાં કહેવામાં આવ્યું છે કે મહિલાઓ એવા પુરુષો પ્રત્યે ખૂબ આકર્ષિત થાય છે જે ઉત્સાહિત અને મહત્વાકાંક્ષી હોય છે. આકર્ષણના કારણે મહિલાઓ આવા પુરુષોની વિનંતી સ્વીકારે છે.

5. શક્તિશાળી અને દયાળુ

જો પુરુષ શક્તિશાળી અને દયાળુ હોય તો સ્ત્રીઓ તેની તરફ આકર્ષાય છે. આવા વિરોધાભાસી પુરુષો તરત જ સ્ત્રીઓને આકર્ષે છે.

6. વિદ્વાન અને વખાણ કરનાર


જે પુરુષ વિદ્વાન હોય અને મહિલાઓના વખાણ કરવાના ગુણ ધરાવતો હોય તેમના પ્રત્યે મહિલાઓ જલદી સંમોહિત થઈ જાય છે. કવિ, શાયર જેવા પુરુષો પ્રત્યે મહિલાઓ જલદીથી આકર્ષિત થઈ જાય છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow