આ દેશના લોકો તો ગંદા નીકળ્યાં, ઈન્ટરનેટ પર યૌન કન્ટેન્ટ જોવામાં નંબર વન, ભારત કેટલામાં

આ દેશના લોકો તો ગંદા નીકળ્યાં, ઈન્ટરનેટ પર યૌન કન્ટેન્ટ જોવામાં નંબર વન, ભારત કેટલામાં

2022ના વર્ષમાં કયા દેશના લોકોએ ગૂગલ પર સેક્સ શબ્દની સૌથી વધારે વાર સર્ચ કરી હતી તેનો એક ડેટા સામે આવ્યો છે જે અનુસાર ભારતના પડોશી દેશ શ્રીલંકા 2022માં ગૂગલ પર યૌન કન્ટેન્ટ જોવામાં નંબર વન બન્યો છે. જેમાં તમિલ પ્રભુત્વ ધરાવતો નોર્ધન પ્રોવિન્સ નંબર વન પર છે, ત્યાર બાદ ઉવા અને નોર્થ સેન્ટ્રલ પ્રોવિન્સ અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે છે. ગૂગલ ટ્રેન્ડ ટ્રેકિંગ ડેટા કહે છે કે શ્રીલંકામાં સેક્સ શબ્દ સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યો હતો. ગૂગલ ટ્રેન્ડ્સ અનુસાર, વર્ષ 2019 અને 2020માં સેક્સ શબ્દની શોધમાં પ્રથમ ક્રમે રહેલા સેક્સ શબ્દની શોધમાં શ્રીલંકાએ ઇથિયોપિયાને પાછળ છોડી દીધું છે.

2019-20માં ઈથોપિયા હતું નંબર વન
ગૂગલ પર સેક્સ શબ્દ શોધવામાં 2019-20માં ઈથોપિયા નંબર વન હતું જેને પછાડીને હવે શ્રીલંકા પહેલા નંબરે આવ્યું છે.

વિયેતનામ બીજા અને બાંગ્લાદેશ ત્રીજા નંબરે
યૌન કન્ટેન્ટ સર્ચમાં શ્રીલંકા બાદ વિયેતનામ બીજા અને બાંગ્લાદેશ ત્રીજા નંબરે હોવાનું સામે આવ્યું છે.

ભારતનો નંબર કેટલામો
ઈન્ટરનેટ પર સેક્યુઅલ કન્ટેન્ટ સર્ચ કરવામાં ભારત પણ પાછળ નથી જોકે ભારત ટોપ-3માં આવતું નથી. રિપોર્ટ અનુસાર ભારતને 15થી 20માં નંબરે રાખવામાં આવ્યું છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow