દર્દી ને લિફ્ટ માં ચડાવતા હતા અચાનક લિફ્ટ થઇ ચાલુ…

દર્દી ને લિફ્ટ માં ચડાવતા હતા અચાનક લિફ્ટ થઇ ચાલુ…

અકસ્માત ક્યાંય પણ કોઈ પણ સમય એ થાય છે અને સોશિઅલ મીડિયા માં અકસ્માત ને લગતા ઘણા વિડિઓ સામે આવતા રહે છે વધારે વખત અકસ્માત કોઈ ભૂલ ના લીધે થાય છે અને ઘણી વખત બીજા ની ભૂલ નું પરિણામ બીજા ને ભોગવું પડે છે લિફ્ટમાં તમે ક્યારેક ને ક્યારેક તો ચઢ્યા હશો.

મોટાભાગની બિલ્ડિંગમાં જો ત્રીજા અથવા ચોથા માળે ઉપર જવુ હોય તો આ ખૂબ જરૂરી છે, કારણકે જો લિફ્ટ ન હોય તો ઉપર ચઢવામાં માણસની હાલત ખરાબ થશે અને કોઈને જલ્દી જવુ છે તો તેના માટે લિફ્ટ કામમાં આવે છે. ખાસ કરીને ત્યારે જ્યારે કોઈની તબિયત ખરાબ થઇ જાય, ઈમરજન્સી હોય અને તાત્કાલિક હોસ્પિટલ પહોંચવાનુ હોય. તેથી ઉંચી-ઉંચી બિલ્ડિંગમાં લિફ્ટનુ હોવુ ખૂબ જરૂરી છે. જો કે, ક્યારેક-ક્યારેક આ લિફ્ટ લોકો માટે ખતરનાક સાબિત થાય છે. કારણકે મશીનનો કોઈ ભરોસો હોતો નથી. સોશિયલ મીડિયામાં એક લિફ્ટનો ભયાનક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોયા બાદ તમારા રૂંવાડા ઉભા થઇ જશે.

આ વીડિયોમાં એક દર્દી લિફ્ટમાં ફસાઈ જાય છે અને તે સ્ટ્રેચર પર ઉંઘી જાય છે અને હોસ્પિટલના બે કર્મચારીઓ તેને લિફ્ટમાંથી ક્યાક લઇ જવાનો પ્રયાસ કરે છે, પરંતુ ત્યારે લિફ્ટમાં કોઈ ટેકનિકલ ખામી આવે છે અને તે આપોઆપ નીચે જાય છે. એવામાં દર્દીની સાથે-સાથે હોસ્પિટલનો એક કર્મચારી પણ લિફ્ટની અંદર ફસાઈ જાય છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow