આ તારીખ પર જન્મેલ લોકો માટે સારો સાબિત થશે નવેમ્બર મહિનો, અંગતથી લઈને આર્થિક જીવનમાં થશે આવા લાભ

આ તારીખ પર જન્મેલ લોકો માટે સારો સાબિત થશે નવેમ્બર મહિનો, અંગતથી લઈને આર્થિક જીવનમાં થશે આવા લાભ

જેમ દરેક નામ પ્રમાણે એક રાશિ હોય છે એમ જ દરેક સંખ્યા પ્રમાણે અંકશાસ્ત્રમાં નંબર હોય છે. અંકશાસ્ત્ર અનુસાર નંબર નિકાળવા માટે તમારી જન્મતિથિ, જન્મતારીખ, મહિનો અને વર્ષ એકમ અંક  સાથે જોડવામાં આવે છે અને જે નંબર આવશે તે તમારો ભાગ્યંક હશે.ઉદાહરણ તરીકે મહિનાની 5, 14 અને 23 તારીખે જન્મેલા લોકોનો મૂલાંક 5 હોય છે. એવી જ રીતે જાણો કોના માટે નવેમ્બર મહિનો રહેશે શુભ-  

મૂલાંક 1 -
સારા પરિણામની પ્રાપ્તિ થશે
ધન લાભ થશે.
વિવાહિત જીવનમાં સુખનો અનુભવ થશે
કાર્યમાં સફળતા મળવાની સંભાવના
કામની પ્રશંસા થશે.

મૂલાંક 3-
આ સમય શુભ કહી શકાય
નોકરી-ધંધામાં પ્રગતિના યોગ
ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તક મળશે.
પરિવારના સભ્યોનો સહયોગ મળશે.
જીવનસાથી સાથે સારો સમય પસાર થશે.
રોકાણ કરવું ફાયદાકારક રહેશે.

મૂલાંક 5 -
સારા પરિણામની પ્રાપ્તિ થશે
ધન લાભ થશે.
માન સમ્માન અને પદ પ્રતિષ્ઠામાં વધારો થશે

મૂલાંક 9 -
આ સમયને શુભ માનવામાં આવે છે
નોકરી-વેપારમાં તરક્કીનો યોગ બને છે
દાંપત્ય જીવન સારું રહેશે

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow