કોઠારીયા ચોકડી પાસે બેકાબુ બાઇકે રોડ ક્રોસ કરતા પરિવારને અડફેટે લેતા માતા-પિતા ઘવાયા, 7 વર્ષીય બાળકનું મોત

રાજકોટ શહેરના ગોંડલ રોડ અને કોઠારીયા ચોકડી બાયપાસ રોડ પર ધૂમ બાઇક સવારે રોડ ક્રોસ કરતાં બાળક સહિત ત્રણ વ્યકિતને ઠોકરે લેતા બાળકનું મો