મોદી જૂનમાં યોગ દિવસ પર અમેરિકા જશે, શિકાગોમાં ભારતીય સમુદાયના કાર્યક્રમમાં ભાગ લેશે

વડાપ્રધાન મોદી જૂનમાં અમેરિકાના પ્રવાસે જવાના છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન તેમને સ્ટેટ ડિનર માટે આમંત્રિત કરી શકે છે