કંપનીઓ વૃદ્ધ કન્ટેન્ટ ક્રિએટર પાસે બ્રાન્ડ પ્રમોશન કરાવે છે

કેનેડાના અલ્બર્ટા શહેરમાં રહેતા 91 વર્ષીય જેની ક્રૂપા સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર છે. તેમના 20 લાખથી વધુ ફોલોઅર્સ છે. તેઓ પેરામાઉન્ટ