ગોંડલ ધારેશ્વર ચોકડી પાસેથી 48 કિલો ગાંજાનો જથ્થો જપ્ત

ગોંડલ શહેરમાં નશીલા પદાર્થોનો વેપલો વધ્યો હોવાની વ્યાપક ફરિયાદોને પગલે એસ.ઓ.જી, એલસીબી સહિતની પોલીસે બાતમીનાં આધારે ગોંડલની ધારેશ્વર ચોકડી પાસે