સુરતની કિરણ હોસ્પિટલને હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ માટેની મંજૂરી મળી

સુરતની કિરણ હોસ્પિટલને હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ માટેની મંજૂરી મળી

રાજ્યમાં સૌપ્રથમ કિરણ હોસ્પિટલને હાથના ટ્રાન્સપ્લાન્ટની મંજૂરી મળી ગઈ છે. હોસ્પિટલમાં 100થી વધુ બોનેમેરો ટ્રાન્સપ્લાન્ટ, 30 લીવર , 100 કિડની, 350થી વધુ કોર્નીયા, 150થી વધુ દર્દી ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામના વેઇટિંગ લિસ્ટમાં રજિસ્ટર્ડ છે. અત્યાર સુધી દર્દીઓને તામિલનાડુ, કેરળ, મહારાષ્ટ્ર જવું પડતું હતું. ભૂતકાળમાં ગુજરાતમાંથી 5 દર્દીનું હેન્ડ ડોનેશન થયું છે. હવે ટ્રાન્સપ્લાન્ટ શક્ય બનતા દર્દીને રાજ્ય બહાર જવું નહીં પડે. કિરણ હોસ્પિટલમાં 16 દર્દીઓ હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ માટે વેઇટિંગમાં છે.

રાજ્ય સરકારની પોલિસીથી શક્ય બન્યું
હાથ ટ્રાન્સપ્લાન્ટ માટે રાજ્ય સરકારે પોલિસી બનાવતાં આ શક્ય બન્યું છે. સુરતમાંથી ડોનેશન તો હતાં પણ ટ્રાન્સપ્લાન્ટ થતું ન હતું. જેથી કિરણ હોસ્પિટલે મંજૂરીની પ્રક્રિયા હાથ ધરી હતી.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow