સુપર હેલ્ધી ફૂડ છે 'દહીં', પરફેક્ટ ફિગરની સાથે સ્વાસ્થ્યને મળશે ઢગલાબંધ ફાયદાઓ

સુપર હેલ્ધી ફૂડ છે 'દહીં', પરફેક્ટ ફિગરની સાથે સ્વાસ્થ્યને મળશે ઢગલાબંધ ફાયદાઓ

દહીં એ ખૂબ જ હેલ્ધી ફૂડમાંથી એક છે. રોજ દહીંનું સેવન કરવાથી પેટને લગતી સમસ્યાઓ નથી થતી. બીજી તરફ દહીંનું સેવન કરવાથી તમને ઘણા ફાયદા થાય છે. આવો અમે તમને અહીં જણાવીએ કે દહીં ખાવાથી શું ફાયદા થાય છે?

પાચનક્રિયામાં સુધાર ‌‌ઉત્તમ પ્રોબાયોટિક હોવાને કારણે તે પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે. તેથી જો તમે દહીંનું સેવન કરો છો તો તમારું પેટ સારું રહે છે.

વજન રહેશે કંટ્રોલમાં
જો તમે દરરોજ દહીંનું સેવન કરો છો, તો તેનાથી વજન નિયંત્રણમાં રહે છે અને તમે ફિટ રહો છે.

હાડકા થાય છે મજબૂત
દહીંનું સેવન હાડકાંને મજબૂત બનાવવામાં ખૂબ જ ફાયદાકારક છે. જો તમે પણ રોજ દહીંનું સેવન કરશો તો તમારા શરીરના હાડકાં મજબૂત થશે.

રોગપ્રતિકારક શક્તિ બને છે મજબૂત
જો તમે વારંવાર બીમાર પડો છો, તો તમારે દહીં લેવું જોઈએ. તમને જણાવી દઈએ કે દહીંનું સેવન તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

સ્કીન માટે હેલ્ધી
જો તમે રોજ દહીંનું સેવન કરો છો તો તમારી ત્વચા સ્વસ્થ રહે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow