સરકારે સ્વીકારી આ પાંચ માંગ, વીમાની રકમમાં વધારો
ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર છેલ્લાં કેટલાય દિવસથી આંદોલન નગર બની ગયું છે ત્યારે રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર માંગણીને લઈને 72 જેટલા અલગ અલગ સંગઠનો એક થયા હતા અને રાજ્ય સરકાર વિરુદ્ધ મોરચો માંડ્યો હતો. જે બાદ રાજ્ય સરકાર અને કર્મચારી મહામંડળના આગેવાનો વચ્ચે વિવિધ 14 માંગ અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સરકારે સમાધાન કરી વલણ દાખવી અનેક માંગો સંતોષી હતી. જો કે આ સિવાય જે રીતે અન્ય આંદોલન થઈ રહ્યા છે તેને શાંત પાડવા માટે રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે કર્મચારીઓને આર્થિક ફાયદો મળે તેને ધ્યાનમાં લઈને પરિપત્રો પણ કરી દીધા છે.
નાણાં વિભાગ દ્વારા રાજ્યના વિવિધ કર્મચારી સંગઠન તથા પેન્શન મંડળો દ્વારા પેન્શનના મૂડીકૃત રૂપાંતર કરાયેલા ભાગનું પુનઃ સ્થાપન કરવાની સમય મર્યાદા ઘટાડવા રજૂઆતો કરાયેલી હતી જે મુદ્દે સરકાર દ્વારા વિચારણાં કરી રહી હતી. હવે નાણાં વિભાગ દ્વારા ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે જેમાં ઠરાવ પ્રસિદ્ધ થયાની તારીખથી જ તેનો અમલ કરવાનો રહેશે. હાલ જે પેન્શન હોય એ પેન્શનનું મૂડી રૂપાંતર કરાવ્યું છે તેઓને પણ આ જોગવાઈનો લાભ આપવાનો રહેશે. જે પેન્શનના મૂડીકૃત રૂપાંતરણને 13 વર્ષ કે તેથી વધુ સમય થયો છે તેવા કિસ્સામાં ઠરાવ પ્રસિદ્ધ થયાની તારીખના પછીના માસથી પેન્શનનું પુનઃ સ્થાપન કરવાનું રહેશે.