લક્ષ્મીના ઢોળે જુગાર રમતા છ પકડાયા

લક્ષ્મીના ઢોળે જુગાર રમતા છ પકડાયા

શહેરના લક્ષ્મીનગરના ઢોળે રહેતો ભગવાન પૂંજા ધોરાડિયાના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીએ પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન જુગાર રમતાં ભગવાનજી ઉપરાંત કિશોર મેઘુમલ ટીલવાણી, જીતેન્દ્ર સોમાભાઇ મોરી, મુકેશ અમરશીભાઇ જાંબુકિયા, અમૃત જશમતભાઇ ઝાલાવડિયા, અશોક કુરજીભાઇ ભાલિયાને રુ.16,050ની રોકડ સાથે પકડી પાડ્યા છે. અન્ય એક દરોડામાં મવડી ચોકડી નજીક જાહેરમાં ઉભા રહી મોબાઇલના માધ્યમથી વરલી ફીચરના આંકડા પરનો જુગાર રમાડતાં નવલનગર-8ના દિનેશ મંગા ચૌહાણને માલવિયા પોલીસે પકડી પાડ્યો હતો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow