સીતારમણનું 5મું બજેટ

સીતારમણનું 5મું બજેટ

નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે લોકસભામાં તેમનું પાંચમું અને દેશનું 75મું બજેટ વાંચશે. સીતારમણ બુધવારે સવારે 8.30 વાગ્યે નાણા મંત્રાલય પહોંચ્યા હતા. બાદમાં તેઓ રાષ્ટ્રપતિ ભવન જવા નીકળ્યાં હતાં અને મહામહિમને બજેટની પ્રથમ કોપી બતાવી હતી અને તેમણે બજેટને મંજૂરી આપી હતી. આ પછી, કેબિનેટ ફાઇનલ મહોર મારશે.

નાણા રાજ્ય મંત્રી ભાગવત કૃષ્ણાએ વહેલી સવારે પૂજા કર્યા બાદ સકારાત્મક સંકેતો આપ્યા છે. કહ્યું- બજેટ દરેકની અપેક્ષાઓ પર ખરું ઉતરશે. આજે સવારે શેરબજાર ખૂલતાં જ સેન્સેક્સમાં 400 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.

બજેટથી સૌથી વધુ અપેક્ષા દેશનાં 43 કરોડથી વધુ મધ્યમ વર્ગને છે. કારણ કે આ વર્ષે 9 વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને બજેટ પ્રથમ ચૂંટણીના મતદાનના માજ્ઞ 15 દિવસ પહેલાં જ રજુ કરવામાં આવી રહ્યું છે. આગામી વર્ષે 2024માં સામાન્ય ચૂંટણી છે. માવનામાં આવી રહ્યું છે કે ઈન્કમટેક્સ, રોજગાર અને મોંઘવારી પર મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે.શું- શું આપેક્ષાઓ પુરી થઈ શકે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow