સિરાજનું રોનાલ્ડો સ્ટાઇલ 'SIUU' સેલિબ્રેશન

સિરાજનું રોનાલ્ડો સ્ટાઇલ 'SIUU' સેલિબ્રેશન

અમદાવાદમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે ભારતે 2 વિકેટ ગુમાવીને 121 રન બનાવ્યા હતા. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર વેસ્ટ ઈન્ડિઝ ફક્ત 162 રન જ બનાવી શક્યું હતું.

બ્રેન્ડન કિંગને આઉટ કર્યા પછી, ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જેવું "SIUU" સેલિબ્રેશન કર્યું. આ દરમિયાન, બુમરાહે બે યોર્કર વડે વેસ્ટ ઇન્ડિઝના બે બેટર્સને આઉટ કર્યા. તેણે જવાગલ શ્રીનાથના મોટા રેકોર્ડની પણ બરાબરી કરી.

બુમરાહે ઘરઆંગણે 50 વિકેટ પૂર્ણ કરી ઘરઆંગણે સૌથી ઝડપી 50 ટેસ્ટ વિકેટ લેનારા ભારતીય ફાસ્ટ બોલરની યાદીમાં જસપ્રીત બુમરાહે જવાગલ શ્રીનાથની બરાબરી કરી. બંને 24 ઇનિંગ્સમાં પ્રથમ સ્થાને છે. તેમના પછી કપિલ દેવ આવે છે, જેમણે 25 ઇનિંગ્સમાં 50 વિકેટ લીધી હતી. ઇશાંત શર્મા અને મોહમ્મદ શમી 27 ઇનિંગ્સમાં આ યાદીમાં ચોથા સ્થાને છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow